વિધવા સહાય યોજના

યોજનાનો હેતુ લાભ કોને મળે? યોજનાના ફાયદા મુખ્ય મુદ્દાઓ જરૂરી ડોક્યુમેન્‍ટ સહાયની રકમ અધિકૃત વેબસાઈટ અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી

યોજનાનું નામ: વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) લાભ કોને મળશે: વિધવા બહેનોને યોજનાના ફાયદા: 1250 રૂપિયા દર મહિને સહાય યોજનાનો ઉદ્દેશ: વિધવા બહેનોને સારું જીવન જીવવાની તક આપવાનો

ફોર્મ ક્યાંથી મળશે:  ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online ફોર્મ ક્યાં જમા કરાવવું:  ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર કચેરી ખાતે તથા online

વિધવા સહાય યોજના

* વિધવા સહાય યોજના ને સન્માનજનક નામ આપી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે. * હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

નવા સુધારા

 લાભ કોને મળે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા બહેનોને ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 શહેરી વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,50,000

નવા સુધારા

આ યોજનાનો લાભ મેળવનાર 18 થી 40 વર્ષની તમામ બહેનોને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ લેવાની રહેશે. દર મહિને  બેંક ખાતામાં સીધા 1,250 જમા કરવામાં આવશે.

નવા સુધારા

1-લાભ લેનારની અરજી 2-લાભ લેનાર અરજદારનું સોગંદ નામુ 3-આવકનો દાખલો 4-વિધવા છે તે અંગેનું પ્રમાણ પત્ર 5-અરજદારના પતિના મૃત્યુ નો દાખલો 6-આધાર કાર્ડની નકલ 7-બેંક/પોસ્ટ પાસબુક

જરૂરી ડોક્યુમેન્‍ટ

8-અરજદાર મહિલાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો 9-મૈયતના વારસદારોનું પેઢીનામું. 10-અરજદારના રેશનકાર્ડની નકલ. 11-બે પાસપોર્ટ સાઇઝના ફોટા 12-પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર

જરૂરી ડોક્યુમેન્‍ટ

આ ફોર્મ ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે ભરી શકો છો. ઓનલાઈન અરજી ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી કરી શકાય છે.

ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?