કર્ક રાશિ ભવિષ્ય 2022

વર્ષ 2022 ઘણી બાબતોમાં સારું રહેવાની શક્યતા છે તમે વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરશો. નોકરી કરતા લોકોની પ્રગતિ થશે અને ઈન્ક્રીમેન્ટ મળશે

ચાલો જાણીએ કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ 2022

રાશિ રત્ન: મોતી | Pearl રાશિ અનુકૂળ રત્ન: મોતી,કોરલ,પોખરાજ Pearl, Red Coral, Yellow Sapphire અનુકૂળ દિવસ: સોમ,મંગળ,ગુરુ રાશિ સ્વભાવ: ચલ | Movable રાશિ તત્વ: જળ | Water રાશિ પ્રકૃતિ: કફ | Kapha

રાશિ સ્વામી: ચંદ્ર | Moon રાશિ ના અક્ષર: ડ,હ | Da,Ha આરાધ્ય દેવ: શંકર ભગવાન | Lord Shankar અનુકૂળ કલર: દુધિયો | Milky લકી નંબર: 4,5 અનુકૂળ દિશા: દક્ષિણ,પૂર્વ | South,East રાશિ ધાતુ: તાંબું,ચાંદી

સારા સ્વાસ્થ્ય માટે કોરલ,પોખરાજ રત્ન રિંગ ફિંગરમાં પહેરો. સારા શૈક્ષણિક રીઝલ્ટ માટે અભ્યાસ દરમિયાન દક્ષિણ, પૂર્વ દિશામાં બેસવું. નોકરીમાં સફળતા માટે, દરરોજ 10 મિનિટ ધ્યાન કરો.

જ્યોતિષીય ઉપાય

કર્ક રાશિના લોકો માટે વર્ષ નો વચ્ચેનો ભાગ અનુકૂળ રહેશે. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે મધુર સંબંધો રહેશે. કુવારા લોકો માટે આ વર્ષ સમાચાર આપશે. વિદ્યાર્થીઓને એપ્રિલ પછીનો સમયગાળો અનુકૂળ રહેશે.

પોઝિટિવ

કર્ક રાશિના લોકો માટે વર્ષ ની શરૂઆત થોડી મુશ્કેલ રહેશે. આવકની સાથે સાથે ખર્ચમાં વધારો થશે. બાળકો અને યુવાનોને અભ્યાસ બાબતે દબાણ કરવું નહીં. મિલકત અને જમીનના કાર્ય કરતા વખતે સાવચેત રહેવું.

નેગેટિવ

નાણાકીય દૃષ્ટિએ આ વર્ષ સામાન્ય કરતાં સારું રહેશે. પરંતુ વર્ષની શરૂઆત નબળી રહી શકે છે. એપ્રિલ પછી પરિસ્થિતિમાં થોડો ફેરફાર થશે. આ ઉપરાંત, તમને સરકારી ક્ષેત્રથી પૈસા મળી શકે છે.

આર્થિક, સંપત્તિ

કરિયરની દૃષ્ટિએ આ વર્ષ મિશ્ર પરિણામ લાવી રહ્યું છે. આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતી મળશે. તમારા પ્રયત્નોથી,મહેનતથી તમને પ્રગતિ મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. 

કરિયર, કારકિર્દી

પ્રેમ જીવન ના માટે આ વર્ષ મિશ્રિત પરિણામ વાળું રહેશે વર્ષ ની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનો ઘણો શુભ રહેશે. માર્ચ થી એપ્રિલ સુધી નો સમય પણ કર્ક રાશિ પ્રેમ જીવન માટે સારો રહેશે.

લવ, પ્રેમ જીવન

વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત ઉતાર-ચઢાવથી ભરેલી રહેશે. જાન્યુઆરી થી એપ્રિલ સુધીનો સમય વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ રહેશે, તમારે શિક્ષણના ક્ષેત્રમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. 

વિદ્યાર્થી જીવન

કર્ક રાશિ ના જાતકો ને આ વર્ષ મિશ્રિ પરિણામ પ્રાપ્ત મળશે. આ વર્ષ ઘણા ગ્રહો ની બદલતી દશા તમારા વૈવાહિક જીવન માં તણાવની સ્થિતિ ઉત્પત્તિ કરશે.

  લગ્ન જીવન