Homeરાશિફળસિંહ રાશિ ભવિષ્ય 2022 | સિંહ વાર્ષિક રાશિફળ 2022 | Singh Varshik...

સિંહ રાશિ ભવિષ્ય 2022 | સિંહ વાર્ષિક રાશિફળ 2022 | Singh Varshik Rashifal

* Advertisement *
** Advertisement **

સિંહ રાશિ ભવિષ્ય 2022, સિંહ રાશિફળ 2022, સિંહ વાર્ષિક રાશિફળ 2022, Singh Rashi Varshik Rashifal 2022 in Gujarati, સિંહ રાશિ 2022 નું રાશિફળ, Leo Yearly Horoscope 2022

સિંહ રાશિ ભવિષ્ય 2022 – Singh Varshik Varshik

અનુક્રમણિકા માટે અહીં ક્લિક કરો. (Table of Contents)

સિંહ રાશિના જાતકોમાં દૃઢતા, સાહસ અને ધૈર્ય ના ગુણ હોય છે. સિંહ રાશિના જાતકોમાં નેતૃત્વ ક્ષમતા ખૂબ જ સારી હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ ઉકેલ શોધવાની હંમેશા કોશિશ કરતા રહેવી જોઈએ. સિંહ રાશિના લોકો સિદ્ધાંતવાદી પણ હોય છે પરંતુ પોતાના આ ગુણના કારણે જ ઘણીવાર પોતાનુ નુકસાન પણ કરી નાખે છે.

વાર્ષિક રાશિફળ 2022 મુજબ, આ વર્ષે સિંહ રાશિના જાતકો ને જીવનના વિવિધ તબક્કાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમે કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરી શકશો. આ વર્ષે તમારા ફેમેલી માં શાંતિ રહેશે અને તમે આખું વર્ષ પોઝિટિવ વિચારોથી ભર્યા રહેશો. કામ અને સંબંધોમાં પોઝિટિવ ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરશો.

સિંહ રાશિફળ 2022 મુજબ, સિંહ રાશિના સ્ટુડન્ટને શિક્ષણમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 2022 માં બાળકોનું સ્વાસ્થ્ય તમારા માટે થોડી ચિંતાનું કારણ બની શકે છે માટે સાવચેતી રાખવી. 2022 ની વાર્ષિક આગાહી મુજબ, આ વર્ષ પ્રોપર્ટી ખરીદવા માટે ખુબજ સારો સમય સાબિત થઈ શકે છે. પરિણીત લોકોને બાળકો મળી શકે છે. 2022 માં તમારી સામાજિક સ્થિતિ ઘણી વધી શકે છે. આ સમય દરમિયાન તમારા ઘણી શુભ કાર્યો થવાના પણ યોગ છે.



સિંહ રાશિ અગત્યની માહિતી
સિંહ રાશિ સ્વામીસૂર્ય | Sun
સિંહ રાશિ ના અક્ષરમ, ટ | Ma, Ta
આરાધ્ય દેવવિષ્ણુ નારાયણ | Vishnu Narayan
અનુકૂળ કલરસોનેરી | Golden
સિંહ રાશિ લકી નંબર5, 7
અનુકૂળ દિશાપૂર્વ | East
રાશિ ધાતુસોનું, તાંબું | Gold, Copper
રાશિ રત્નમાણેક | Ruby
રાશિ અનુકૂળ રત્નમાણેક, પોખરાજ, કોરલ
Ruby, Yellow Sapphire, Red Coral
અનુકૂળ દિવસરવિવાર, મંગળવાર, ગુરુવાર
Sunday, Tuesday, Thursday
રાશિ સ્વભાવસ્થિર | Stable
રાશિ તત્વઅગ્નિ | Fire
રાશિ પ્રકૃતિપિત્ત | Bile
સિંહ વાર્ષિક રાશિફળ 2022 | Singh Rashi Varshik Rashifal 2022 in Gujarati

2022 સિંહ રાશિફળ – જ્યોતિષીય ઉપાય

  • યોગ્ય વિધિ કર્યા પછી શનિયંત્ર ને તાંબાની થાળી પર મૂકી તેની પૂજા કરો.
  • લગ્ન કરેલ યુગલો એ તેમના લગ્નજીવન માં શાંતિ, વિશ્વાસ અને હૂંફ જાળવવાની ખૂબ જરૂર છે.
  • મીઠી વસ્તુઓનું સેવન કર્યા પછી જ શુભ પ્રસંગમાં ભાગ લો. નોકરીના ઈન્ટરવ્યુ કે બિઝનેસ મીટિંગ જેવા અન્ય કોઈ ખુબજ અગત્યના કામ માટે જાઓ ત્યારે મીઠી વસ્તુઓ અચૂક ખાવી.
  • હંમેશા સાચું બોલવાનું રાખો, કોઈની પણ સાથે ક્યારેય પણ જૂઠું બોલો નહીં અને હંમેશા ખાતરી કરો કે તમે તમારા વચનો સમયસર પુરા કરો.

સિંહ રાશિ ભવિષ્ય 2022 – પોઝિટિવ

  • મેષ રાશિ માટે આ વર્ષ એકંદરે સારું રહેશે. આ વર્ષે તમને ધારી સફળતા મળી શકે છે.
  • સરકારી કામોમાં રહેલી મુશ્કેલીઓ, આ વર્ષે દૂર થઈ શકે છે.
  • નવા લોકોને મળી શકો છો, એ તમારી પ્રગતિ માં સાથ આપશે.
  • 2022માં નવી સંપત્તિનું સર્જન કરી શકો છો.
  • પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ એકંદરે સારું રહેશે

સિંહ રાશિફળ 2022 – નેગેટિવ

  • 2022 માં આકસ્મિક ખર્ચ થી સાવધાન રહેવાની જરૂર રહેશે.
  • ગુસ્સા પર કાબૂ રાખવો અને શાંત મનથી બધા નિર્ણય લેવા.
  • આ વર્ષે પર્સનલ કે બિઝનેસ લોન લેવી નહીં, થોડી મુશ્કેલી પડી શકે છે.
  • યાત્રા વખતે સાવચેત રહેવું, નવા બિઝનેસ કરતી વખતે પણ થોડું સાવચેત રહેવું.

[ggWhatsappButton]


[ggTelegramButton]


વાર્ષિક રાશિફળ 2022 - Varshik Rashifal 2022 in Gujarati
વાર્ષિક રાશિફળ 2022 – Varshik Rashifal 2022 in Gujarati

***** આ પણ વાંચો *****

12 રાશિનું વાર્ષિક રાશિફળ 2022

મેષ રાશિ ભવિષ્ય 2022તુલા રાશિ ભવિષ્ય 2022
વૃષભ રાશિ ભવિષ્ય 2022વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2022
મિથુન રાશિ ભવિષ્ય 2022ધન રાશિ ભવિષ્ય 2022
કર્ક રાશિ ભવિષ્ય 2022મકર રાશિ ભવિષ્ય 2022
સિંહ રાશિ ભવિષ્ય 2022કુંભ રાશિ ભવિષ્ય 2022
કન્યા રાશિ ભવિષ્ય 2022મીન રાશિ ભવિષ્ય 2022
રાશિ પ્રમાણે વાર્ષિક રાશિફળ વાંચવા ઉપર ની લીંક પર ક્લિક કરો

સિંહ રાશિ ભવિષ્ય 2022 – આર્થિક સંપત્તિ

  • સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2022 આર્થિક દ્રષ્ટિએ સારું રહેશે.
  • આ વર્ષે તમને સારી નાણાકીય સફળતા મળે તેવા યોગ છે. વ્યવસાયિક રીતે અચાનક પ્રગતિ થવાથી તમારી આવકમાં વધારો થશે.
  • 6 એપ્રિલ પછીનો સમયગાળો મજબૂત છે, આ સમયગાળા દરમિયાન મિત્રો, ભાગીદારો દ્વારા વ્યવસાયિક રીતે સંપત્તિ પ્રાપ્ત કરશો.
  • આર્થિક પ્રગતિ સાથે થોડી બચત પર પણ ધ્યાન રાખવું.

સિંહ રાશિફળ 2022 – કરિયર, કારકિર્દી

  • સિંહ રાશિના જાતકો માટે 2022 વર્ષનો પ્રારંભ કરિયરના દૃષ્ટિકોણથી સારો રહેશે.
  • 2022 મુજબ તમે તમારા કાર્ય અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ કરશો.
  • જો તમે ભાગીદારીમાં કોઈ કામ સાથે સંબંધિત હોવ તો આવકના નવા સ્ત્રોત મળવાના સંકેતો પણ છે.
  • જે લોકો નોકરીમાં છે તેઓને કાર્યસ્થળ પર વધુ માન અને સન્માનનો ફાયદો મળશે.

Singh Rashi 2022 in Gujarati – લવ, પ્રેમ જીવન

  • 2022 માં સિંહ રાશિના લોકોનો લવ ઉતાર-ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે.
  • જો તમે તમારા પ્રેમ જીવન માં વફાદાર છો અને જીવનસાથીને સાચો પ્રેમ કરો છો, તો તમે આ વર્ષે લગ્ન કરી શકો છો.
  • જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં થોડા સાવચેત રહેવું. સાથી સાથે વિવાદમાં ન પડવું.
  • એપ્રિલ પછી લગ્નના પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ મળી શકે છે.

સિંહ રાશિફળ 2022 – પારિવારિક જીવન, કૌટુંબિક અને સામાજિક જીવન

  • 2022 મુજબ, સિંહ રાશિના લોકો માટે પારિવારિક દ્રષ્ટિએ આ વર્ષ એકંદરે સારું રહેશે.
  • જીવનસાથી અને બાળકો તરફથી વિશેષ પ્રેમ મળી રહેશે.
  • જુના સંપત્તિના વિવાદો દૂર થઈ શકે છે અરે જુના બગડેલા સંબંધો પાછા સારા થઈ શકે છે.
  • પરિવારને વધુ સમય આપી શકશો જે તમને તમારા નોકરી અને ધંધા રોજગાર માં નફાકારક સાબિત થશે.

સિંહ વાર્ષિક રાશિફળ 2022 – સ્વાસ્થ્ય,આરોગ્ય

  • સિંહ રાશિના 2022 સ્વાસ્થ્ય રાશિફળ મુજબ, સિંહ રાશિના લોકોને આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • મુસાફરી દરમિયાન વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. સારી ખોરાકની આદતો અને જીવનશૈલીમાં ફેરફાર તમને સ્વસ્થ ની બાબતમાં સારી સ્થિતિમાં રાખી શકે છે.
  • નિયમિત યોગ કરવા, સારી ઉંઘ લેવી, ખાનપાનમાં વિશેષ ધ્યાન તમને સ્વાસ્થ્ય બાબતે અનુકૂળ પરિણામ આપશે.

સિંહ રાશિ ભવિષ્ય 2022 – શિક્ષા, વિદ્યાર્થી જીવન

  • સિંહ રાશિની શિક્ષણ કુંડળી 2022 મુજબ, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને આ વર્ષની શરૂઆતમાં સફળતા મળવાની તક છે.
  • ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ઇચ્છિત સંસ્થાઓમાં પ્રવેશ મળવાની શક્યતા છે.
  • જે લોકો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છે છે તેઓને વર્ષના છેલ્લા ભાગમાં એટલે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી તક મળી શકે છે.

સિંહ રાશિફળ 2022 – બાળક 

  • સિંહ રાશિ 2022 વાર્ષિક રાશિફળ મુજબ, તમારા બાળકો માટે આ વર્ષ મિશ્ર રહેશે.
  • તમારે તમારી સામાજિક જીવનમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
  • પરિવાર અને બાળકો સાથે સમય વિતાવવાની સલાહ આપવામાં આવે છે, જે તમને થતી બધી ગેરસમજણો અને નાના તકરારોને દૂર કરવામાં મદદ કરશે.
  • બાળકો માટે વર્ષની શરૂઆત સરેરાશ રહેશે, વર્ષના શરૂઆતમાં, તમારે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ રાશિ ભવિષ્ય 2022 – લગ્ન જીવન, વૈવાહિક જીવન

  • સિંહ રાશિફળ 2022 મુજબ સિંહ રાશિના જાતકોને વિવાહિત જીવનમાં અનુકૂળ પરિણામ મળશે.
  • એપ્રિલ અને સપ્ટેમ્બર મહિના તમારા સંબંધો માટે સારા રહેશે, તમારા સંબંધને મજબૂત કરશે અને તમે દરેક વિવાદ અને ગેરસમજને સાથે મળીને ઉકેલી શકશો.
  • આ સમયગાળા દરમિયાન, તમે પ્રવાસનું આયોજન પણ કરી શકો છો, એ તમને તમારા સબંધ ને સમજવા અને મજબૂત બનાવવાની ઘણી તકો આપી શકે છે.

Singh Rashi Varshik Rashifal 2022 in Gujarati – વ્યાપાર, વેપાર 

  • સિંહ રાશિના વ્યવસાયિક જન્માક્ષર 2022 મુજબ, આ રાશિના જાતકો વર્ષ 2022માં નફાની અપેક્ષા રાખી શકે છે.
  • ભાગીદારીના વ્યવસાયના માલિકો સારો નફો મેળવી શકે છે.
  • મોટા રોકાણમાં આ વર્ષે નોંધપાત્ર પ્રમાણમાં જોખમ શામેલ હોઈ શકે છે. તમે આ વર્ષે બિઝનેસ મીટિંગ માટે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો.
  • વેપાર માટે એકંદરે આ વર્ષ સારું રહેશે.

સિંહ રાશિ ભવિષ્ય 2022 – ભાગ્યશાળી અંક, શુભ અંક, લકી નંબર

સિંહ રાશિ માટે 5,7 લકી નંબર રહેશે.

FAQ : વારંવાર પૂછાતા પ્રશ્નો – સિંહ રાશિ ભવિષ્ય 2022

Q. સિંહ રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?

Ans. વાર્ષિક રાશિફળ 2022 મુજબ, આ વર્ષે સિંહ રાશિના જાતકો ને જીવનના વિવિધ તબક્કાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમે કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરી શકશો. આ વર્ષે તમારા ફેમેલી માં શાંતિ રહેશે અને તમે આખું વર્ષ પોઝિટિવ વિચારોથી ભર્યા રહેશો. કામ અને સંબંધોમાં પોઝિટિવ ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરશો.

Q. સિંહ રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય, સમાધાન ક્યાં છે?

Ans. 1)યોગ્ય વિધિ કર્યા પછી શનિયંત્ર ને તાંબાની થાળી પર મૂકી તેની પૂજા કરો. 2)લગ્ન કરેલ યુગલો એ તેમના લગ્નજીવન માં શાંતિ, વિશ્વાસ અને હૂંફ જાળવવાની ખૂબ જરૂર છે. 3) મીઠી વસ્તુઓનું સેવન કર્યા પછી જ શુભ પ્રસંગમાં ભાગ લો. નોકરીના ઈન્ટરવ્યુ કે બિઝનેસ મીટિંગ જેવા અન્ય કોઈ ખુબજ અગત્યના કામ માટે જાઓ ત્યારે મીઠી વસ્તુઓ અચૂક ખાવી. 4) હંમેશા સાચું બોલવાનું રાખો, કોઈની પણ સાથે ક્યારેય પણ જૂઠું બોલો નહીં અને હંમેશા ખાતરી કરો કે તમે તમારા વચનો સમયસર પુરા કરો.

Q. સિંહ રાશિ ભવિષ્ય 2022 – લવ, પ્રેમ જીવન કેવું રહેશે?

Ans. 2022 માં સિંહ રાશિના લોકોનો લવ ઉતાર-ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે.જો તમે તમારા પ્રેમ જીવન માં વફાદાર છો અને જીવનસાથીને સાચો પ્રેમ કરો છો, તો તમે આ વર્ષે લગ્ન કરી શકો છો.જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં થોડા સાવચેત રહેવું. સાથી સાથે વિવાદમાં ન પડવું.એપ્રિલ પછી લગ્નના પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ મળી શકે છે.

મિત્રો "સિંહ વાર્ષિક રાશિફળ 2022" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Imported Government website

For Pensionbhavishya Website
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY)PMJDY Website
Imported Government website
*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular