શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂર સુંદરતાની દૃષ્ટિએ બધાને પાછળ મૂકી દે છે. ચાલો જોઈએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ.

જાન્હવી કપૂર તેના ફેશન સ્ટેટમેન્ટ્સ સાથે પ્રયોગ કરી રહી છે અને એ બધા સુપર હોટ હોય છે! તે હંમેશાં નવું નવું ટ્રાય કરે છે.

જાન્હવી કપૂર બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. એ લેટેસ્ટ ફેશન ફોલો કરતી રહે છે. યંગ જનરેશનમાં ફૅશન આઇકોન છે. 

જાન્હવી કપૂર સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફોટો અપલોડ કરતી રહે છે અને ટૂંક સમયમાં પોતાનું નામ બનાવી લીધું છે.

જ્હાન્વી કપૂરે પોતાનું સંપૂર્ણ શિક્ષણ મુંબઈની ધીરુ-ભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. અભિનયમાં પણ તેને પહેલેથી રસ હતો. 

શાળા પૂર્ણ કર્યા પછી, તેણે લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, કેલિફોર્નિયામાંથી અભિનયનો કોર્સ પૂર્ણ કર્યો.

જાહ્નવીએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ ધડકથી કરી હતી, ત્યારબાદ જાહ્નવી તેની બીજી ફિલ્મ ગુંજન સક્સેનામાં કારગીલ છોકરીની ભૂમિકામાં જોવા મળી હતી.

જ્હાન્વી કપૂર થોડા સમય પહેલા અક્ષત રાજનને ડેટ કરી રહી હતી. પરંતુ હવે તેમની સાથે બ્રેકઅપ થઈ ગયું છે. તે અવાર-નવાર ટ્રાવેલ કરતી રહે છે.

જાન્હવી કપૂરની આગામી ફિલ્મ જન ગન મન છે. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

48 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાનો આ બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. મલાઈકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.