48 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાનો આ બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. મલાઈકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

મલાઈકા અરોડા બ્લુ જીમ સુઈટમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે.  તે અવાર-નવાર યોગા અને જીમ કરતી જોવા મળે છે.

મલાઈકા અરોડા એ જીમમાં શૂટ કરેલ આ વીડિયો ખૂબ જ વાયરલ થયેલ છે. જેમાં તેનો અલગ અંદાજ જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને શેર કરેલ છે

મલાઈકા અરોડા પ્રિન્ટેડ ડ્રેસ માં જ્વેલરી સાથે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.  આ ફોટોશૂટ એક મેગેઝિન માટે કર્યું હતું

મલાઈકા અરોડા એ આકર્ષક ફોટોશૂટ કરાવ્યું હતું. વ્હાઇટ ડ્રેસમાં તે એકદમ યુવાન લાગે છે. ચાહકો તેના પર ફિદા થઇ ગયા છે.

મલાઈકા અરોડા સ્વિમિંગ પૂલ સાઈડ પર આકર્ષક પોઝ આપી રહી છે. હાલ માં જ તે માલદીવ ની ટૂર પર જઈને આવી છે અને ફ્રેશ દેખાઈ રહી છે.

મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની નવી તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તે ખૂબ જ લોકપ્રિય છે.

મલાઈકા અરોડા નો  જીમ કોસ્ચ્યુમ અલગ અંદાજ અને સ્ટાઈલ જોવા મળે છે. ઇન્ડિયન, વેસ્ટન દરેક આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગે છે.

મલાઈકા અરોરા ની અંગત લાઈફ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. અર્જુન કપૂર સાથેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી લાગે છે.

બ્લેક ટોપ અને જેકેટમાં મલાઈકા અરોરા ખૂબ જ સુંદર લાગી રહી છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન તેમણે આ પોઝ આપ્યો હતો.

નેહા મલિક: ખેસારીની હિરોઈનનો કિલર લુક્સ, ચાહકો થયા પ્રભાવિત Visit :  www.GreenGujarati.com