SIP એટલે શું?  રોકાણ કેવી રીતે શરૂ કરવું?  ફાયદા કયા છે?  ઓછામાં ઓછી કેટલી રકમ રોકી શકાય? જાણો સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં >>>

SIP એટલે તમે નક્કી કરેલ રકમ દર મહિને/ત્રિમાસિક/વાર્ષિક તમારા બેન્કના એકાઉન્ટ માંથી કપાઈને તમે જાતે નક્કી કરેલા મ્યુચલ ફંડના ફંડ માં ઓટોમેટીક રોકાણ કરવાની એક પદ્ધતિ. 

SIP એટલે શું?

જેમાં એક વખત ફિક્સ રકમ નક્કી કર્યા પછી ઓટોમેટીક તમારા એકાઉન્ટમાં થી નક્કી કરેલ સમયગાળા માટે કપાતી રહેશે  અને તમે જાતે નક્કી કરેલા મ્યુચલ ફંડ ના ફંડમાં નિયમિત જમા થતી રહેશે.

SIP એટલે શું?

SIP દ્વારા, રોકાણકારે ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ રકમનું રોકાણ શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા સોના વગેરેમાં કરવાનું હોય છે SIP દ્વારા રોકાણ એ શરૂઆત કરવા માટે ખૂબ સારી રીત છે

SIP કેવી રીતે કામ કરે છે?

SIP એ મધ્યમ વર્ગના માણસોની પહોંચમાં મ્યુચ્યુઅલ ફંડ્સ લાવ્યા છે  કારણ કે તે તેમને એવા લોકો પણ રોકાણ કરવા સક્ષમ બનાવે છે જેમનું બજેટ ખૂબ ઓછું છે. 

SIP કેવી રીતે કામ કરે છે?

જેઓ એક જ વારમાં મોટું રોકાણ કરી શકતા નથી પરંતુ તેઓ દર મહિને 500 અથવા 1000 ₹નું રોકાણ કરી શકે છે. મધ્યમ વર્ગના લોકો લાંબા સમય સુધી નાનું રોકાણ કરીને મોટો નફો કમાઈ શકે છે.

SIP કેવી રીતે કામ કરે છે?

1) નાનું રોકાણ તમે રૂ. 500 થી SIP માં રોકાણ શરૂ કરી શકો છો. જે તમને લાંબા ગાળે સારો નફો આપી શકે છે. તમારા રૂટિન અને ખર્ચમાંથી રોકાણ માટેની રકમ મેળવવી ખૂબ જ સરળ છે.

SIP ના ફાયદા

2) રોકાણની સરળતા તમારું બેંક ખાતું તમારા SIP યોજના ખાતા સાથે લિંક થયેલું હોય છે.  તો દર મહિને 500 / 1000 તમારા બેંક એકાઉન્ટમાંથી SIP એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 

SIP ના ફાયદા

3) ઓછું જોખમ SIP નો સૌથી મોટો અને મુખ્ય ફાયદો એ છે કે તેમાં જોખમ ઘણું ઓછું છે SIP એક સાથે મોટી રકમનું રોકાણ ન કરવાને કારણે નાની રકમનું રોકાણ કરીને શેરબજારના ગેરફાયદામાંથી આપણને બચાવે છે

SIP ના ફાયદા

4) ઇન્કમટેક્ષ ફાયદો જ્યારે તમે SIP માં રોકાણ કરો છો, ત્યારે તમને રોકાણ કરેલી અથવા ઉપાડેલી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી લોક-ઇન  યોજનાઓમાં રોકાણ કરીને તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો

SIP ના ફાયદા

5) વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રોકાણ SIP માં રોકાણ તમારી રોકાણ પ્રક્રિયામાં શિસ્ત અને વ્યવસ્થા રાખે છે.  આ શિસ્ત તમને બચત કરવા પ્રોત્સાહિત કરે છે અને બચત કરવાની ટેવ કેળવે છે.

SIP ના ફાયદા

6) ચક્રવૃદ્ધિ વ્યાજના ફાયદા જ્યારે પણ SIPમાં રોકાણ કરવામાં આવે છે અને તે રોકાણની રકમ પર જે પણ વળતર મળે છે. તે જ જગ્યાએથી ફરીથી રોકાણ કરવામાં આવે છે. જેનાથી રોકાણકારનો નફો વધે છે.

SIP ના ફાયદા

7) SIP માંથી પૈસા ઉપાડવાની સુવિધા મોટાભાગની SIP યોજનાઓમાં કોઈ લોક ઇન પીરિયડ નથી. રોકાણકાર તેની જરૂરિયાત મુજબ SIP માં રોકાણ ચાલુ રાખવા અથવા બંધ કરવાનું નક્કી કરી શકે છે. 

SIP ના ફાયદા

SIP વિશે સંપૂર્ણ માહિતી વાંચવા અમારી વેબ સાઇટ વિઝીટ કરો. આર્ટીકલ માં સરળ ભાષામાં SIP વિશે બધી જ માહિતી આપવામાં આવી છે