વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2022

2022 વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્રિત પરિણામ લાવશે. કારકિર્દી, નાણાકીય અને કૌટુંબિક જીવનમાં મિશ્ર પરિણામ આપશે.

ચાલો જાણીએ વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ 2022

રાશિ ના અક્ષર: ન,ય | Na,Ya રાશિ સ્વામી: મંગળ | Mars આરાધ્ય દેવ: હનુમાન | Hanuman અનુકૂળ કલર: લાલ | Red લકી નંબર: 3, 8 અનુકૂળ દિશા: પૂર્વ,ઉત્તર | East, North રાશિ ધાતુ: તાંબું,સોનું,સ્ટીલ

રાશિ રત્ન: કોરલ | Red Coral રાશિ અનુકૂળ રત્ન: કોરલ,પોખરાજ, માણેક  અનુકૂળ દિવસ: મંગળ,ગુરુ,રવિ રાશિ સ્વભાવ: સ્થિર | Stable રાશિ તત્વ: જળ | Water રાશિ પ્રકૃતિ: કફ | Kapha

શિવ રૂદ્રાભિષેક કરો. કપાળ પર કેસરનું તિલક કરો. ઊંડા પાણી અને દારૂ જેવા વ્યસન વગેરે થી દૂર રહો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કેટલીક ઇજાઓથી સાવચેત રહેવાની જરૂર છે.

જ્યોતિષીય ઉપાય

કોર્ટ કેસ,સરકારી કામમાં મુશ્કેલીઓ આ વર્ષે દૂર જશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે. આ વર્ષે નવું વાહન ખરીદવાના પણ યોગ બને છે. બેંક લોન અન્ય દેવું આ વર્ષે ભરપાઈ થઇ શકે.

પોઝિટિવ

આ વર્ષે કોઈ આકસ્મિક ખર્ચ થઈ શકે છે તેથી બચત કરવી. સંતાન ના લગ્ન અને કરીઅરને લગતી થોડી મુશ્કેલીઓ આવી શકે છે. મિલકતની ખરીદી વેચાણ વખતે થોડું સાવચેત રહેવું. ભાગીદારીમાં સાવચેતી રાખવી.

નેગેટિવ

આ વર્ષે તમારે પહેલા કરતા વધુ મહેનત કરવી પડશે એપ્રિલ પછી,ગુરુ પાંચમા ભાવમાં ગોચર કરશે, ત્યારે સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી શકે છે આ વર્ષે અગાઉનું દેવું ચૂકવવાનો પ્રયાસ કરો

આર્થિક, સંપત્તિ

તમને તમારા વ્યવસાયમાં સફળતા મળી શકે છે અને પ્રમોશનની પણ અપેક્ષા રાખી શકો છો. જૂન મહિના પછી નો સમય તમારા માટે પહેલા કરતાં વધુ સારો રહેશે. સારી કંપનીમાં જોબ મળી શકે છે.

કરિયર, કારકિર્દી

પ્રથમ ત્રણ મહિના દરમિયાન,જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે. પરંતુ રાહુના સંક્રમણથી તમારા વૈવાહિક સંબંધોને લગતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. વર્ષના છેલ્લા છ મહિના પ્રેમ જીવન માટે અનુકૂળ રહેશે.

લવ, પ્રેમ જીવન

એપ્રિલ પછી તમારું શૈક્ષણિક પ્રદર્શન સુધરશે જે લોકો સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહ્યા છે તેઓને જૂન પછી અનુકૂળ સમય મળશે ટેકનિકલ શિક્ષણ લઈ રહેલાઓને સારી નોકરીની ઓફર મળી શકે છે

વિદ્યાર્થી જીવન

વૃશ્ચિક રાશિફળ 2022 મુજબ વૃશ્ચિક રાશિના જાતકોને વિવાહિત જીવનમાં અનુકૂળ પરિણામ મળશે. 2022 તમારા સંબંધને મજબૂત કરશે અને તમે ગેરસમજને સાથે મળીને ઉકેલી શકશો.

  લગ્ન જીવન