વૃષભ રાશિ ભવિષ્ય 2022 પ્રમાણે, વૃષભ રાશિના જાતક માટે આ વર્ષ પાછલા કેટલાક વર્ષો કરતાં સારું સાબિત થશે એવી સંભાવના છે ચાલો જાણીએ વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ 2022

વૃષભ રાશિ ભવિષ્ય 2022

રાશિ અક્ષર: બ,વ,ઉ | Ba,Va,U રાશિ સ્વામી: શુક્ર | Venus આરાધ્ય દેવ: શ્રી દુર્ગા માતા  અનુકૂળ કલર: સફેદ લકી નંબર: 2, 7 અનુકૂળ દિશા: પશ્ચિમ,દક્ષિણ રાશિ ધાતુ: સીસું, લોહ | Lead, Iron

વૃષભ રાશિ 2022

રાશિ રત્ન: હીરા | Diamond રાશિ અનુકૂળ રત્ન: હીરા,નીલમ,પન્ના અનુકૂળ દિવસ: શુક્ર,મંગળ,શનિ રાશિ સ્વભાવ: સ્થિર | Stable રાશિ તત્વ: પૃથ્વી | Earth રાશિ પ્રકૃતિ: વાયુ | Air

વૃષભ રાશિ 2022

હીરા, નીલમ, પન્ના રત્નની રિંગ બનાવી પહેરવી. મંગળવારે પરિણીત સ્ત્રીઓને ભોજન કરાવી શકાય. મકાન અથવા બાંધકામ ની સાઇટ પર જઈને કામદારોને ભોજન નું વિતરણ કરો શુક્રવારે ગરીબોને દાન કરો

જ્યોતિષીય ઉપાય

2022માં આર્થિક સ્થિતિ સુધરશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે.  લગ્ન કે નોકરી ને લગતી બાબતો પર પોઝિટિવ પરિણામ મળશે.  અટવાયેલા નાણાં પાછા મળવાની શક્યતાઓ છે.  સામાજિક દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે

પોઝિટિવ

ખોટા ખર્ચા ઓછા કરવા.  નજીકના સંબંધી કે મિત્રો વિશ્વાસઘાત કરી શકે છે માટે સાવચેત રહેવું.  સંબંધીઓ પાસેથી વધારે સહયોગની અપેક્ષા ના રાખો.  પ્રેમ અને લગ્ન જીવનમાં થોડું સાવચેત રહેવું

નેગેટિવ

આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વર્ષની શરૂઆતમાં તમારે પૈસા સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલ પછી તમારી આવકમાં વધારો થશે પરંતુ તમારા ખર્ચાઓ પર કાપ મૂકવો

આર્થિક, સંપત્તિ

વૃષભ કરિયર રાશિફળ 2022 મુજબ આ રાશિના લોકો માટે વર્ષ સારું રહેશે. કાર્યસ્થળે ઘણો ફાયદો મેળવી શકો છો.  નોકરી શોધનારાઓ ને શુભ સમાચાર મળશે.  ધંધામાં પાછલા વર્ષ કરતા ખૂબ જ સારો નફો મળશે.

કરિયર, કારકિર્દી

વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા પ્રેમ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે મધ્ય એપ્રિલ પછી તમામ તકરારનો અંત આવશે સિંગલ લોકો આ વર્ષે રિલેશનશિપમાં આવી શકે છે અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.

લવ, પ્રેમ જીવન

બાળકો તેમના શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી પ્રદર્શન કરશે આ વર્ષે કોઈપણ પરીક્ષા આપવાનું વિચારી રહ્યા છો, તો સફળતાની ઉચ્ચ સંભાવના છે માતાપિતા તેમના બાળકોના અભ્યાસ પર નજીકથી નજર રાખશે.

શિક્ષા, વિદ્યાર્થી જીવન

લગ્ન જીવન દૃષ્ટિકોણથી તમારા માટે મિશ્ર પરિણામો નું વર્ષ સાબિત થઈ શકે કુંવારા છો તો જીવન સાથીને શોધી શકો વૃષભ રાશિના લોકોની લવ લાઈફમાં પ્રેમ ભરપૂર રહેશે.

  લગ્ન જીવન