2022 બજેટ ન્યુઝ 

નીચે આયાતી વસ્તુઓની યાદી છે જે મોંઘી થશે *છત્રી *ઈમિટેશન જ્વેલરી *સિંગલ અથવા મલ્ટીપલ *લાઉડસ્પીકર *હેડફોન અને ઇયરફોન *સ્માર્ટ મીટર *સોલાર સેલ *એક્સ-રે મશીનો *ઇલેક્ટ્રોનિક રમકડાંના ભાગો

2022 બજેટ ન્યુઝ 

નીચેની વસ્તુઓ સસ્તી થશે *હીંગ *કોકો બીજ *મિથાઈલ આલ્કોહોલ *એસિટિક એસિડ *પોલિશ કરેલા હીરા *સેલ્યુલર મોબાઇલ ફોન માટે કેમેરા લેન્સ *સ્ટીલ સ્ક્રેપ્સ *ખેતી ના સાધનો સસ્તા થશે

2022 બજેટ ન્યુઝ : ક્રિપ્ટોકરન્સી 

*બજેટમાં ક્રિપ્ટો કરન્સી રોકાણકારોને શું મળ્યું? *ક્રિપ્ટોકરન્સી પર 30% ટેક્સ ચૂકવવો પડશે *RBI આ વર્ષે તેની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે

ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવામાં પણ પર ટેક્સ

*ક્રિપ્ટોકરન્સીને કોઈ સંબંધી અથવા અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા પર 1% TDS ચૂકવવો પડશે. *ભેટમાં ક્રિપ્ટોકરન્સી સ્વીકારનાર વ્યક્તિ પાસેથી પણ ટેક્સ વસૂલાશે

2022 બજેટ ન્યુઝ 

ખેતી અને સહકારી ક્ષેત્રમાં લાભ થશે કૃષિ સ્ટાર્ટ અપ માટે રોકાણ કરવા માટેના ફંડની જાહેરાત કરાય છે જેનો લાભ ખેડૂતોને મળશે. રેલવે તરફથી પણ ખેડૂતો માટે જરૂરી સુવિધા ઉભી કરવામાં આવશે.

2022 બજેટ ન્યુઝ 

બજેટ 2022 માં ગુજરાત માટે ખાસ જાહેરાત ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી સ્થપાશે. વિદેશની કંપનીઓને ગિફ્ટ સિટીમાં યુનિટ સ્થાપવામાં સરળતા રહેશે.

2022 બજેટ ન્યુઝ 

*સહકારી મંડળીઓ પરનો મિનિમમ ટેક્સ જે અગાઉ 18 ટકા હતો એ હવે 15 ટકા કર્યો છે. *10 કરોડ સુધીનું ટર્નઓવર કરતી સહકારી મંડળીઓમાં સરચાર્જ 12 ટકા હતો એ ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે.

ગવર્મેન્ટ એકઝામ તૈયારી સરકારી યોજનાઓ રાશી ભવિષ્ય રસોઈ બિઝનેસ આઈડિયા ટ્રાવેલિંગ આવી જ રસપ્રદ માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા માટે નીચેના બટન પર ક્લિક કરો.

2022 બજેટ ન્યુઝ 

*સરકારે નાણાકીય વર્ષ 2022-23 માં તેની ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો લોન્ચ કરવાની જાહેરાત કરી છે. *ખરીદી માટે હવે પર્સમાં નોટો સાથે બજારમાં જવાની જરૂર રહેશે નહીં.