તુલા રાશિ ભવિષ્ય 2022

2022 માં શારીરિક, માનસિક અને કારકિર્દી સંબંધિત ખૂબ જ સારા પરિણામો મેળવશે.  ધંધા વ્યવસાય અને ફેમિલી માં થોડી સાવચેતી રાખવાની જરૂર છે. 

ચાલો જાણીએ તુલા રાશિનું વાર્ષિક રાશિફળ 2022

રાશિ ના અક્ષર: ર,ત | Ra,Ta રાશિ સ્વામી: શુક્ર | Venus આરાધ્ય દેવ: દુર્ગા માતા | Durga Mata અનુકૂળ કલર: સફેદ | White લકી નંબર: 2, 8 અનુકૂળ દિશા: પશ્ચિમ | West રાશિ ધાતુ: ચાંદી,લોહ | Silver,Iron

રાશિ રત્ન: હીરા | Diamond રાશિ અનુકૂળ રત્ન: હીરા, નીલમ, પન્ના અનુકૂળ દિવસ: શુક્રવાર, શનિવાર, બુધવાર રાશિ સ્વભાવ: ચલ | Movable રાશિ તત્વ: વાયુ | Air રાશિ પ્રકૃતિ: સમ | Even

શુક્રવારે ચાંદીની વીંટીમાં હીરા,નીલમ,પન્ના રત્ન પહેરીને શુક્રને મજબૂત કરો. કીડીઓને ઘઉંનો લોટ અને સાકર આપો. છોકરીઓના પગ સ્પર્શ કરીને એમના આશીર્વાદ લેવાથી ખૂબ જ સારું રહેશે.

જ્યોતિષીય ઉપાય

Arrow

2022 માં વિદ્યાર્થીઓને પોઝિટિવ પરિણામ મળશે 2022 માં મકાન, જમીન અને વાહન લેવાના યોગ થાય છે કુટુંબમાં લગ્નને લગતા કાર્ય પૂર્ણ થાય તેવી શક્યતા છે 2022 માં કીમતી વસ્તુઓ ખરીદવાના પણ યોગ બને છે

પોઝિટિવ

Arrow

બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. લોન અથવા અન્ય દેવું આ વર્ષે બને ત્યાં સુધી ન લેવું તેવી જરૂરિયાત છે. યાત્રા દરમિયાન આકસ્મિક ખર્ચ થી સાવધાન રહેવું.

નેગેટિવ

તમારે તમારી આર્થિક સ્થિતિનું થોડું ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી ખર્ચના કારણે તમારો તણાવ વધશે. એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીનો સમય તમારા માટે નાણાકીય લાભ મેળવવા માટે સારો રહેશે.

આર્થિક, સંપત્તિ

કારકિર્દી ની દૃષ્ટિએ 2022નું વર્ષ 2021 થી સારું સાબિત થશે.  તુલા રાશિના કેટલાક લોકોને માર્ચ/એપ્રિલ મહિનામાં સારી નોકરી મળી શકે છે. વર્ષની શરૂઆતમાં તમને નોકરી માં ભાગ્યનો સાથ મળશે.

કરિયર, કારકિર્દી

Tula Rashi ના કેટલાક અપરિણીત લોકો આ વર્ષે લગ્ન કરી શકે છે. જો તમે લગ્નને લઈને ચિંતિત છો, તો તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે. વર્ષ 2022 માં સારા સંબંધો માણવા માટે આ અદભુત સાબિત થઈ શકે છે.

લવ, પ્રેમ જીવન

વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ મળે તેવી પુરી શક્યતા છે. આ વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે તેમને સારું પરિણામ મળવાની આશા છે. આ વર્ષ તમારી કારકિર્દી માટે પણ ખુબજ મહત્વનું વર્ષ રહેશે.

વિદ્યાર્થી જીવન

વર્ષની શરૂઆત તમારા માટે કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે. વર્ષના અંતમાં મંગળનું ગોચર તમામ ગેરસમજો દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.

  લગ્ન જીવન