Top 10 Cryptocurrency

હાલમાં 2000 થી વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે અને દરરોજ વધુ વિકસિત થઈ રહી છે.

તો ચાલો આજે જાણીએ Top 10 Cryptocurrency કે જેની સૌથી વધુ લે-વેચ થાય છે

Updated on : Dec,2021

1. Bitcoin (BTC)

બિટકોઇન

કિંમત : ₹ 40,07,352

Market cap: Over $1.08 trillion

Updated on : Dec,2021

ખાસિયત :  સૌ પ્રથમ અને સૌથી વધુ ફેમસ ક્રિપ્ટોકરન્સી.

2. Ethereum (ETH)

ઇથેરિયમ

કિંમત : ₹ 3,34,086

Market cap: Over $557 billion

Updated on : Dec,2021

ખાસિયત :  બીટકોઈન પછીની સૌથી શક્તિશાળી ક્રિપ્ટોકરન્સી

10 સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી

3. Binance Coin (BNB)

કિંમત : ₹ 42,896

બીનન્સ કોઈન

Market cap: Over $104 billion

Updated on : Dec,2021

ખાસિયત :  બીનન્સ ક્રિપ્ટો એક્સચેન્જ પણ છે. જે સૌથી મોટી crypto exchange માની એક છે

4. Tether (USDT)

કિંમત : ₹ 82

ટીથર

Market cap: Over $73 billion

ખાસિયત : ટીથર વિશ્વાસપાત્ર cryptocurrency છે જે મુખ્યત્વે યુએસ ડોલર અને યુરો પર આધાર રાખે છે.

5. Solana (SOL)

કિંમત : ₹ 14,173

સોલાના

Market cap: Over $64 billion

ખાસિયત :  સોલાના એક સુરક્ષિત અને ઝડપી cryptocurrency માંની એક છે

6. Cardano (ADA)

કિંમત : ₹ 110

કાર્ડાનો

Market cap: Over $52 billion

ખાસિયત :  ઓછી પ્રાઈઝ સાથેની આ cryptocurrency ખાસ્સી લોકપ્રિય થઈ છે.

7. Ripple (XRP)

કિંમત : ₹ 65

રિપલ

Market cap: Over $47 billion

ખાસિયત :  ઓછી પ્રાઈઝ સાથે ની આ ક્રિપ્ટોકરન્સી પણ ખાસ્સી લોકપ્રિય છે.

8. U.S. Dollar Coin (USDC)

કિંમત : ₹ 82

યુ.એસ. ડોલર કોઈન

Market cap: Over $38 billion

ખાસિયત :  ટીથર કરન્સી ની જેમ આ Cryptocurrency પણ યુએસ ડોલર પર આધારિત છે અને વિશ્વાસપાત્ર છે

9. Polkadot (DOT)

કિંમત : ₹ 2,232

પોલ્કાડોટ

Market cap: Over $37 billion

ખાસિયત :  સપ્ટેમ્બર 2020 અને નવેમ્બર 30, 2021 ની વચ્ચે, તેની કિંમત $2.93 થી $38.61 સુધી વધી ગઈ. લગભગ 1,300% વધી

10. Dogecoin (DOGE)

કિંમત : ₹ 14

ડોજેકોઇન

 Market cap: Over $28 billion

ખાસિયત :  ખૂબ ઓછી કિંમતની આ cryptocurrency પાછલા થોડા વર્ષોથી ખૂબ જ ફેમસ થઈ છે.

11. Litecoin (LTC)

12. Shiba Inu(SHIB)

13. Polygon

14. Uniswap

15. Chainlink

16. TRON

20. Bitcoin Cash

17. Stellar

18. Elrond

19. Cosmos

અન્ય ફેમસ ક્રિપ્ટો