TATA CNG Cars

ટાટા મોટર્સે દેશમાં વધતી જતી ઈંધણની કિંમતોનો વિકલ્પ આપવા માટે હાલમાં જ પોતાની બે  1) ટાટા ટિયાગો સીએનજી 2) ટાટા ટિગોર સીએનજી  સીએનજી કાર લોન્ચ કરી છે.

ટાટા ટિયાગો સીએનજી

કિંમત :  Rs 6,09,900 થી શરૂ (શોરૂમ - સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 26 km/kg એન્જિન : – 1199 CC, 3 Cylinder સીટિંગ કેપેસિટી : 5 સીટર

ટાટા ટિયાગો સીએનજી

મોડેલ :  Tata Tiago iCNG XE  (કિંમત : Rs 6,09,900) Tata Tiago iCNG XM  (કિંમત : 6,39,900) Tata Tiago iCNG XT  (કિંમત : 6,69,900) Tata Tiago iCNG XZ+  (કિંમત : 7,52,900)

ટાટા ટિગોર સીએનજી

કિંમત :  Rs 7,69,900 થી શરૂ (શોરૂમ - સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 26 km/kg એન્જિન : – 1199 CC, 3 Cylinder સીટિંગ કેપેસિટી : 5 સીટર

ટાટા ટિગોર સીએનજી

મોડેલ : Tata Tigor iCNG XZ  (કિંમત : 7,69,900) Tata Tigor iCNG XZ+  (કિંમત : 8,29,900)

ટાટા સીએનજી કાર

બંને કાર માટે લોકોનો ખાસ રિસ્પોન્સ મળી રહ્યો છે. ટાટા મોટર્સે CNG કાર માટે iCNG ટેક્નોલોજી વિકસિત કરી છે. ટાટા ટિયાગો અને ટાટા ટિગોર બંને પાંચ રંગમાં ઉપલબ્ધ રહેશે. 

TATA altroz CNG

ટાટા અલ્ટ્રોઝ સીએનજી હજુ લોન્ચ થઈ નથી  ટૂંક સમયમાં રજૂ થશે તેવી શક્યતાઓ છે.  તેની કિંમત થોડી વધુ હોઈ શકે છે.

TATA nexon CNG

ટાટા નેક્સોન સીએનજી હજુ લોન્ચ થઈ નથી  ટૂંક સમયમાં રજૂ થશે તેવી શક્યતાઓ છે.  તેની કિંમત થોડી વધુ હોઈ શકે છે.

TATA CNG Cars

ટાટા મોટર્સ  લિ.ના મેનેજિંગ ડિરેક્ટરએ જણાવ્યું હતું કે, Electric, CNG સંચાલિત વાહનોના ઝડપથી વિકસતા સેગમેન્ટમાં આ સાથે,  અમે અમારા સમજદાર ગ્રાહકોને વધુ પસંદગી આપી રહ્યા છીએ. 

TATA CNG Cars

Q. ટાટા ની નવી લોન્ચ થયેલી સીએનજી કાર કેટલી એવરેજ આપે છે? Ans. ટાટા ની નવી લોન્ચ થયેલી ટિયાગો અને ટિગોર લગભગ 26 KM/KG ની એવરેજ આપે છે.