તલાટી કમ મંત્રી સિલેબસ સંપૂર્ણ માહિતી 

1.જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ (50) 2.ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર (20 ) 3.અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર (20) 4.સામાન્ય ગણિત (10) ટોટલ: 100 Marks

General Mathematics  સામાન્ય ગણિત

1) Number series- સંખ્યા શ્રેણી 2) Mathematical Operations- ગાણિતિક ઓપરેશન 3) Analytical Reasoning- વિશ્લેષણાત્મક તર્ક 4) Relationships- ગાણિતિક સંબંધો

5) Odd man out- ઓડ મેન આઉટ 6)Analogies- સામ્યતા 7)Coding-Decoding- કોડિંગ-ડીકોડિંગ 8)Shapes and Mirror- આકારો અને અરીસો 9)Arithmetic Aptitude- અંકગણિત યોગ્યતા 10)Mental Ability- માનસિક ક્ષમતા

ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર

સમાસ અલંકાર છંદ સંજ્ઞા જોડણી કહેવત અને રૂઢિપ્રયોગ નિપાત વિભક્તિ (વાક્ય પ્રકાર) કર્તરી-કર્મની વાક્ય કૃદંત અને તેના પ્રકારો સંધિ છોડો-જોડો

અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર

Articles A,An,The Antonyms Synonyms Singular and Plural Tenses Exercises Sentence Rearrangement Idioms and Phrase Direct-Indirect Speech Degrees of Comparison 

Error Correction Exercises Opposite Gender Exercises Word Order Exercises Word Formation Exercises Choose The Correct Spelling Since and For Exercises Question Tag Exercise

1–  સામાન્ય માનસિક ક્ષમતા, બુદ્ધિ 2– ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ 3– ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો 4– ભારતની અને ગુજરાતની ભૂગોળ 5– સ્પોર્ટ્સ

જનરલ અવેરનેસ અને  જનરલ નોલેજ 

6– ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ 7– પંચાયતી રાજ 8– Welfare schemes of Gujarat State and Union Government 9–  ભારતીય અર્થતંત્ર અને આયોજન

જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ

10– સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી અને સંચાર ટેકનોલોજી 11– પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો / કરંટ અફેર

જનરલ નોલેજ