તલાટી કમ મંત્રી ભરતી 2022 જાણો સંપૂર્ણ માહિતી

સિલેબસ પગાર શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અરજી કરવાની રીત ભરવાપાત્ર જગ્યાઓની વિગતો એક્ઝામ ડેટ એપ્લિકેશન ફી * ધ્યાનમાં રાખવા જેવી મહત્વની અન્ય બાબતો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા Talati Cum Mantri માટે ભરતી અંગેની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે ધોરણ 12 પાસ ઉમેદવારો આ પરીક્ષા આપી શકે છે તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી >>

શૈક્ષણિક લાયકાત

> ધોરણ 12 પાસ (Higher Secondary Education Board cerificate) > કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન > ગુજરાતી અથવા હિન્દી ભાષાનું અથવા બંને નું પર્યાપ્ત જ્ઞાન

Age Limits (વય મર્યાદા)

લઘુત્તમ ઉંમર : 18 વર્ષ વધુમાં વધુ : 36 વર્ષ * મહિલાઓને અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે :  5 વર્ષ ની છૂટછાટ (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં)  વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો.

પગાર ધોરણ

પસંદગી પામેલ ઉમેદવારને  કરાર આધારીત નિમણુંક થયેથી  જોગવાઇ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે Rs. 19,950 પ્રતિમાસ ફિકસ પગારથી  નિમણુંક અપાશે  તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.

સિલેબસ

1. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ: 50 Marks 2. ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર: 20 Marks 3. અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર: 20 Marks 4. સામાન્ય ગણિત: 10 Marks ટોટલ: 100 Marks MCQ એક્ઝામ લેવાશે.

જનરલ નોલેજ અને અવેરનેસ માં આ કેટેગરીનો સમાવેશ થશે

1.સામાન્ય માનસિક ક્ષમતા, સામાન્ય બુદ્ધિ 2.ભારત,ગુજરાતનો ઇતિહાસ 3.ભારત,ગુજરાતનો સાંસ્કૃતિક વારસો 4.ભારત,ગુજરાતની ભૂગોળ 5.સ્પોર્ટ્સ 6.પંચાયતી રાજ

6. ભારતીય રાજનીતિ અને બંધારણ 8. ગુજરાત, કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ 9. ભારતીય અર્થતંત્ર અને આયોજન 10. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ,  માહિતી અને સંચાર ટેકનોલોજી 11. વર્તમાન બાબતો / કરંટ અફેર

તલાટી કમ મંત્રી માટે કુલ 3437 જગ્યા માટે વિવિધ સ્થળે ભરતી બહાર પડી છે, તેની વિગતવાર માહિતી નીચે આપેલ છે

ભરવાપાત્ર જગ્યાઓની વિગતો

ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે.  https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર  તા.૧૫-૦૨-૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી કરવાની રીત