રણજી ટ્રોફી ડેબ્યૂ મેચમાં યશ ધુલ ની બંને ઇનિંગ્સમાં સદી 

-તાજેતરમાં ICC અંડર-19 વર્લ્ડ કપ જીત્યા પછી -ભારતના અંડર-19 કેપ્ટન યશ ધુલે પોતાનું ફોર્મ જારી રાખ્યું છે -જાણીએ યશ ધુલ વિશે સંપૂર્ણ માહિતી

મેચની પ્રથમ ઇનિંગમાં યશે 150 બોલમાં 113 રન ફટકારીને પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. બીજી ઇનિંગમાં પણ તેણે 202 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા.

નામ : યશ વિજય ધુલ

નિકનામ : યશ

ઊંચાઈ : 180 CM

કરિયર : ક્રિકેટર (બેટર)

વજન  : 65 KG

યશ ધુલ જીવન પરિચય

જન્મ તારીખ : 11-11-2002

જન્મ સ્થળ: દિલ્હી

રાશિચક્ર: વૃશ્ચિક

 બેટિંગ સ્ટાઇલ: જમણેરી

યશ ધુલ જીવન પરિચય

શોખ:  ક્રિકેટ, મુસાફરી

શૈક્ષણિક લાયકાત: બાલ ભવન પબ્લિક સ્કૂલ, દ્વારકા, દિલ્હી

માતા: નીલમ ધુલ 

પિતા:  વિજય ધુલ

પત્ની/ગર્લફ્રેન્ડ : અપરિણીત

મનપસંદ ક્રિકેટર : સચિન, વિરાટ કોહલી

- તમને જણાવી દઈએ કે IPL 2022 માં દિલ્હી કેપિટલ એ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે - ક્રિકેટ પંડિતો અનુસાર તે ઇન્ડિયાનો ફ્યુચર સ્ટાર છે - IPL માં પણ તે શરૂઆતથી દિલ્હી તરફથી રમતો જોવા મળી શકે છે

- તમિલનાડુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યા પછી,  - યશ ધુલને દિલ્હી માટે ઇનિંગ્સ ઓપન કરવાનું કહેવામાં આવ્યું.  - તેણે ત્રણ આંકડા સુધી પહોંચવા માટે માત્ર 133 બોલ લીધા હતા.

19 વર્ષીય યશ ધુલ પહેલાં ભારતના  ભૂતપૂર્વ કેપ્ટન નારી કોન્ટ્રાક્ટર અને  વિરાગ આવટેએ તેમની રણજી ટ્રોફી  ડેબ્યુની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી

- તેણે તેમને વિનંતી કરી કે તે તેમની સાથે જોડાવા માંગે છે પરંતુ તેઓએ ના પાડી - તેની માતા બાલ્કનીમાંથી આખું દ્રશ્ય જોઈ રહી હતી - પછી તે તેને બાલ ભવન ક્રિકેટ એકેડમીમાં લઈ ગઈ અને ત્યાં તેની નોંધણી કરાવી

- ત્યાર પછી યશ ધુલએ પાછું વાળીને જોયું નથી - ટૂંક સમયમાં તે ઇન્ડિયા તરફથી રમતો જોવા મળી શકે છે