પંજાબ કિંગ્સ IPL 2022 પ્લેયર લિસ્ટ

પંજાબ કિંગ્સ એ ટોટલ 25 પ્લેયર સિલેક્ટ કર્યા છે. ચાલો જાણીએ બધા પ્લેયર નું લિસ્ટ >>>

કેપ્ટન - મયંક અગ્રવાલ મુખ્ય કોચ- અનિલ કુંબલે માલિક - મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલ

પંજાબ કિંગ્સ IPL 2022 પ્લેયર લિસ્ટ

1 | મયંક અગ્રવાલ | 12 કરોડ | બેટ્સમેન 2 | અર્શદીપ સિંહ | 4 કરોડ | બોલર 3 | શિખર ધવન | 8.25 કરોડ | બેટ્સમેન 4 | કાગીસો રબાડા | 9.25 કરોડ

પંજાબ કિંગ્સ IPL 2022 પ્લેયર લિસ્ટ

5 | જોની બેરસ્ટો | 6.75 કરોડ | વિકેટ કીપર 6 | રાહુલ ચહર | 5.25 કરોડ | બોલર 7 | શાહરૂખ ખાન | 9 કરોડ | બેટ્સમેન 8 | હરપ્રીત બ્રાર | 3.8 કરોડ | બોલર

પંજાબ કિંગ્સ IPL 2022 પ્લેયર લિસ્ટ

9 | પ્રભસિમરન સિંહ | 60 લાખ | બોલર 10 | જીતેશ શર્મા | 20 લાખ | બોલર 11 | ઈશાન પોરેલ | 25 લાખ | બોલર 12 | લિયમ લિવિંગસ્ટોન | 11 કરોડ 50 લાખ | ઓલરાઉન્ડર

પંજાબ કિંગ્સ IPL 2022 પ્લેયર લિસ્ટ

13 | ઓડિન સ્મિથ | 6 કરોડ | ઓલરાઉન્ડર 14 | સંદીપ શર્મા | 50 લાખ | બોલર 15 | રાજ અંગદ બાવા | 2 કરોડ | ઓલરાઉન્ડર 16 | રિષી ધવન | 55 લાખ | ઓલરાઉન્ડર

પંજાબ કિંગ્સ IPL 2022 પ્લેયર લિસ્ટ

17 | પ્રેરક માંકડ | 20 લાખ | ઓલરાઉન્ડર 18 | વૈભવ અરોરા | 2 કરોડ | બોલર 19 | રિટિક ચેટર્જી | 20 લાખ | ઓલરાઉન્ડર 20 | બલતેજ ધંડા | 20 લાખ | બોલર

પંજાબ કિંગ્સ IPL 2022 પ્લેયર લિસ્ટ

21 | અંશ પટેલ | 20 લાખ | ઓલરાઉન્ડર 22 | નાથન એલિસ | 75 લાખ | બોલર 23 | અથર્વ તાયડે | 20 લાખ | ઓલરાઉન્ડર 24 | ભાનુકા રાજપક્ષે | 50 લાખ | બેટ્સમેન 25 | બેની હોવેલ | 40 લાખ | ઓલરાઉન્ડર

પંજાબ કિંગ્સ

આઈપીએલ માર્ચ મહિનામાં 27 તારીખથી શરૂ થઈ શકે છે. આ વખતની આઇપીએલ ભારતમાં જ રમાશે.