સિંહ રાશિ ભવિષ્ય 2022

આ વર્ષે  સિંહ રાશિના જાતકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરી શકશો

ચાલો જાણીએ સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ 2022

રાશિ સ્વામી: સૂર્ય રાશિ ના અક્ષર: મ,ટ | Ma,Ta આરાધ્ય દેવ: વિષ્ણુ નારાયણ અનુકૂળ કલર: સોનેરી | Golden લકી નંબર: 5, 7 અનુકૂળ દિશા: પૂર્વ | East રાશિ ધાતુ: સોનું, તાંબું

સિંહ રાશિ 2022

સિંહ રાશિ 2022

રાશિ રત્ન: માણેક | Ruby રાશિ અનુકૂળ રત્ન: માણેક, પોખરાજ, કોરલ અનુકૂળ દિવસ: રવિ, મંગળ, ગુરુ રાશિ સ્વભાવ: સ્થિર | Stable રાશિ તત્વ: અગ્નિ | Fire રાશિ પ્રકૃતિ: પિત્ત | Bile

યોગ્ય વિધિ કર્યા પછી શનિયંત્રની પૂજા કરો મીઠી વસ્તુઓનું સેવન કર્યા પછી જ શુભ પ્રસંગમાં ભાગ લો નોકરીના ઈન્ટરવ્યુ કે બિઝનેસ મીટિંગ જેવા અગત્યના કામ માટે જાઓ ત્યારે મીઠી વસ્તુઓ અચૂક ખાવી

જ્યોતિષીય ઉપાય

સરકારી કામોમાં રહેલી મુશ્કેલી દૂર થઈ શકે છે નવા લોકોને મળી શકો છો, એ તમારી પ્રગતિ માં સાથ આપશે 2022માં નવી સંપત્તિનું સર્જન કરી શકો છો પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ એકંદરે સારું રહેશે

પોઝિટિવ

2022 માં આકસ્મિક ખર્ચ થી સાવધાન રહેવાની જરૂર રહેશે ગુસ્સા પર કાબૂ રાખવો અને શાંત મનથી બધા નિર્ણય લેવા આ વર્ષે પર્સનલ કે બિઝનેસ લોન લેવી નહીં, થોડી મુશ્કેલી પડી શકે છે

નેગેટિવ

સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2022 આર્થિક દ્રષ્ટિએ સારું રહેશે. આ વર્ષે તમને સારી નાણાકીય સફળતા મળે તેવા યોગ છે. વ્યવસાયિક રીતે અચાનક પ્રગતિ થવાથી તમારી આવકમાં વધારો થશે. 

આર્થિક, સંપત્તિ

2022 વર્ષનો પ્રારંભ કરિયરના દૃષ્ટિકોણથી સારો રહેશે. 2022 મુજબ તમે તમારા કાર્ય અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ કરશો. નોકરીમાં છે તેઓને કાર્યસ્થળ પર વધુ માન અને સન્માનનો ફાયદો મળશે.

કરિયર, કારકિર્દી

2022 માં સિંહ રાશિના લોકોનો લવ ઉતાર-ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં થોડા સાવચેત રહેવું. એપ્રિલ પછી લગ્નના પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ મળી શકે છે.

લવ, પ્રેમ જીવન

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળવાની તક છે વિદ્યાર્થીઓને ઇચ્છિત સંસ્થાઓમાં પ્રવેશ મળવાની શક્યતા છે વિદેશમાંઅભ્યાસ માટે જવા ઈચ્છે છે તેઓને તક મળી શકે છે

વિદ્યાર્થી જીવન

સિંહ રાશિફળ 2022 મુજબ સિંહ રાશિના જાતકોને વિવાહિત જીવનમાં અનુકૂળ પરિણામ મળશે. 2022 તમારા સંબંધને મજબૂત કરશે અને તમે ગેરસમજને સાથે મળીને ઉકેલી શકશો.

  લગ્ન જીવન