બિંદી અને ઝુમકા માં સારા અલી ખાનનો દેશી લુક હિટ, સલવાર-સૂટમાં લાગે છે એકદમ સુંદર.

સારા અલી ખાન બોલિવૂડની સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી છે. તે વારંવાર સોશિયલ મીડિયામાં પોતાના ફોટો શેર કરતી રહે છે.

વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન, સારા અલી ખાન દરેક લુકમાં ધમાલ મચાવે છે અને ચાહકોને ક્રેઝી કરે છે.

સારા અલી ખાનએ હવે સલવાર-સૂટમાં તેની અદભૂત તસવીરો શેર કરી છે.

સારા અલી ખાન ને સ્વિમિંગ નો પણ ખુબ જ શોખ છે તે અવારનવાર સ્વિમિંગ પુલ નાં ફોટો શેર કરતી રહે છે.

સારા અલી ખાનના દેશી લૂકના વખાણ કરતા ફેન્સ થાકતા નથી.

સારા અલી ખાન કિલર પોઝ આપી રહી છે. તેની તસવીરો ચાહકોનું દિલ જીતી રહી છે.

 સારા અલી ખાન સૂટમાં પોતાની સાદગીથી ચાહકોના દિલને ઘાયલ કરી રહી છે.

સારા અલી ખાનએ બિંદી, ઝુમકા અને બંગડીઓ સાથે તેનો ભારતીય લુક પૂર્ણ કર્યો છે.

સારા અલી ખાનએ પોતાની સાદગીથી ચાહકોને પણ દિવાના બનાવી દીધા છે. સારાના લુક વિશે તમે શું વિચારો છો?

જન્નત ઝુબૈરનો વેસ્ટર્ન લુક, સ્વેગ પર દિલ હારી જશો. અમે તમને જન્નત ઝુબૈરના કેટલાક કિલર વેસ્ટર્ન લુક્સ બતાવી રહ્યા છીએ, જે તમને પ્રેમમાં પાડી દેશે.