ભારતની નદીઓ નકશો, બંધો, નદીતંત્ર Rivers of India

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. MCQ quiz ની પ્રેક્ટિસ કરો. www.greengujarati.com વિઝીટ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

નદીઓના સ્ત્રોતના આધારે,ભારતીય નદી પ્રણાલીને 1-હિમાલયન નદીઓ 2-પેનિન્સ્યુલર (દ્વીપકલ્પીય) નદીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે હિમાલયની નદીઓ-હિમાલય માંથી પેનિન્સ્યુલર નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે

હિમાલયની નદીઓ, હિમાલય માંથી નીકળે છે અને ઉત્તરીય મેદાનો માંથી વહે છે હિમાલયની નદીઓ બારમાસી છે કારણ કે તે વરસાદ તેમજ બરફ ઓગળવાથી પાણી મેળવે છે જે નીચે પ્રમાણે છે સિંધુ ગંગા યમુના બ્રહ્મપુત્રા

પેનિન્સ્યુલર(દ્વીપકલ્પીય) નદીઓ  મુખ્યત્વે પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ બંગાળની ખાડીમાં અથવા પશ્ચિમ તરફ અરબી સમુદ્રમાં વહે છે.  આ વરસાદ આધારિત નદીઓ છે. મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી નર્મદા તાપી

ભારતની Top 10 સૌથી લાંબી નદીઓ

નદી | લંબાઈ (KM) 1.ગંગા- 2525 2.ગોદાવરી- 1465 3.કૃષ્ણા- 1400 4.યમુના- 1376 5.નર્મદા- 1312 6.સિંધુ- 3180 7.બ્રહ્મપુત્રા- 2900 8.મહાનદી- 890 9.કાવેરી- 800 10.તાપી- 724

1. સિંધુ નદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-1114 કુલ લંબાઈ-3180 ઉદગમ સ્થાન-કૈલાસ પર્વતના ઉત્તરમાં, તિબેટ અંત-અરબ સાગર મુખ્ય ઉપનદીઓ-સતલજ, રાવી, બિયાસ, ચિનાબ અને જેલમ, ઝંસ્કર, નુબ્રા અને શ્યોક 

2. ગંગા નદી સિસ્ટમ

ગંગા ભારતની સૌથી મોટી નદી છે. ભારતમાં લંબાઈ-2525 કુલ લંબાઈ-2525 ઉદગમ સ્થાન-ગંગોત્રી ઉત્તરાખંડ અંત-બંગાળની ખાડી મુખ્ય ઉપનદીઓ- યમુના,સોન, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી

3. યમુના નદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-1376 કુલ લંબાઈ-1376 ઉદગમ સ્થાન-યમુનોત્રી ગઢવાલ અંત-બંગાળની ખાડી મુખ્ય ઉપનદીઓ- ટન, ચંબલ, હિંડોન, બેતવા અને કેન તે ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ,હરિયાણા રાજ્ય માંથી વહે છે.

4. બ્રહ્મપુત્રા નદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-916 કુલ લંબાઈ-2900 ઉદગમ સ્થાન-આંગસી ગ્લેશિયર તિબેટ, ત્યાં તેને ત્સાંગપો તરીકે ઓળખવામાં આવે છે અંત-બંગાળની ખાડી મુખ્ય ઉપનદીઓ- દિબાંગ,લોહિત, કેનુલા

5. ગોદાવરી  નદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-1465 કુલ લંબાઈ-1465 ઉદગમ સ્થાન-ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્ર અંત-બંગાળની ખાડી મુખ્ય ઉપનદીઓ- પ્રવરા,ઈન્દ્રાવતી, માનેર,સાબરી તે દક્ષિણ ની ગંગા તરીકે પણ ઓળખાય છે

6. કૃષ્ણા નદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-1400 કુલ લંબાઈ-1400 ઉદગમ સ્થાન-મહાબળેશ્વર, મહારાષ્ટ્ર અંત-બંગાળની ખાડી મુખ્ય ઉપનદીઓ- ઘટપ્રભા,મલપ્રભા, ભીમા, તુંગભદ્ર, મુસી

7. કાવેરી નદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-800 કુલ લંબાઈ-800 ઉદગમ સ્થાન-બ્રહ્મગીરી ટેકરીઓ, કોગડુ, કર્ણાટક અંત-બંગાળની ખાડી મુખ્ય ઉપનદીઓ- હેમાવતી,મોયારી, શિમશા, અરકાવતી, હોન્નુહોલ, કબિની, ભવાની,નોયલ,અમરાવતી

8. મહાનદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-890 કુલ લંબાઈ-890 ઉદગમ સ્થાન-છત્તીસગઢના સિહાવા પર્વતો અંત-બંગાળની ખાડી મુખ્ય ઉપનદીઓ- સિઓનાથ, જોંક, હસદેવ, માંડ, ઇબ, ઓંગ અને તેલ નદી

9. નર્મદા નદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-1312 કુલ લંબાઈ-1312 ઉદગમ સ્થાન-અમરકંટક, મધ્ય પ્રદેશ અંત-અરબ સાગર મુખ્ય ઉપનદીઓ- બુરનર,હાલોન,હેરાન,બંજર, દુધી, શક્કર,તવા,બર્ના,કોલાર, ગંજલ, બેડા, ગોઇ અને ઓરસંગ

10. તાપી નદી સિસ્ટમ

ભારતમાં લંબાઈ-724 કુલ લંબાઈ-724 ઉદગમ સ્થાન- સાતપુરા રેન્જ, મધ્યપ્રદેશ અંત-અરબ સાગર મુખ્ય ઉપનદીઓ- સુકી,ગોમાઈ, આનેર, વાઘુર,અમરાવતી ,બુરે, પાંજરા,બોરી, ગિરણા, પૂર્ણા, સિપના

ગુજરાતની નદીઓ નો નકશો, નદીઓ પરના બંધ ગુજરાત ની નદીઓ ની વિવિધ યોજનાઓ ગુજરાતની નદીઓની mcq quiz ભારતની નદીઓ