નવી ગાઇડલાઇન જાહેર

*નવા 17 સહિત હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ *રાજ્યના 27 શહેરોમાં 10થી 6 સુધી રાત્રિ કર્ફ્યૂ *લગ્નમાં 150 ને છૂટ મળશે *ધોરણ 1થી 9 ઓફલાઇન શિક્ષણ

જાણો વિગતવાર માહિતી >>

આ 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે

1. અમદાવાદ 2. વડોદરા 3. સુરત 4. રાજકોટ 5. ભાવનગર 6. જામનગર 7. જૂનાગઢ 8. ગાંધીનગર 9. આણંદ 10. નડિયાદ 11. સુરેન્દ્રનગર 12. ધ્રાંગધ્રા 13. મોરબી 14. વાંકાનેર 15. ગોઘરા

આ 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે

16. વિજલપોર 17. નવસારી 18. ધોરાજી 19. વ્યારા 20. વાપી 21. વલસાડ 22. ભરુચ 23. અંકલેશ્વર 24. કલોલ 25. ગોંડલ 26. જેતપુર (જિ. રાજકોટ) 27. કાલાવડ (જિ. જામનગર)

નીચેની સેવાઓ રાત્રે 10 સુધી ચાલુ (75% ક્ષમતા સાથે)

દૂધ-કરિયાણાની દુકાનો લારી-ગલ્લા હોટલ-રેસ્ટોરાં સલૂન-સ્પા શોપિંગ કોમ્પ્લેક્સ બ્યુટી પાર્લર બજાર બેકરી હોમ ડિલિવરી 24 કલાક

*નીચેના પર નિયંત્રણ મુકવામાં આવેલ છે *50% સીટિંગ કેપેસિટી સાથે ખુલ્લા રહેશે

રાજકીય/સામાજિક કાર્યક્રમો લગ્નપ્રસંગ અંતિમક્રિયા પબ્લિક તથા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ સિનેમા વોટરપાર્ક/સ્વિમિંગ પૂલ, જીમ

ધોરણ 9 થી ગ્રેજ્યુએટ સુધીના ટ્યુશન શૈક્ષણિક સંસ્થાઓ સ્કૂલ/કોલેજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમનોરંજક સ્થળો બગીચાઓ 

*નીચેના પર નિયંત્રણ મુકવામાં આવેલ છે *50% સીટિંગ કેપેસિટી સાથે ખુલ્લા રહેશે

બીમાર વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રીઓને સારવાર માટે અવરજવરની છૂટ રહેશે.   મુસાફરોને રેલવે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કરવાથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લક્ષમાં લેવાની સૂચનાઓ

રાત્રિ કર્ફ્યુ  દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લક્ષમાં લેવાની સૂચનાઓ

  www.greengujarati.com

આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર વખતે માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લક્ષમાં લેવાની સૂચનાઓ

  www.greengujarati.com

મેડિકલ, આરોગ્યલક્ષી સેવાઓ શાકભાજી/ફ્રૂટ્સ માર્કેટ IT, ઈન્ટરનેટ/ટેલિફોન સર્વિસ  પ્રોવાઈડર કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે

નીચેની આવશ્યક સેવા-પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વિના ચાલુ રહેશે

પોસ્ટ અને કુરિયર સર્વિસ ખાનગી સિક્યોરિટી સેવા ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે

નીચેની આવશ્યક સેવા કોઈપણ નિયંત્રણ વિના ચાલુ રહેશે

લેટેસ્ટ અને રસપ્રદ માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા વિઝીટ કરો www.greengujarati.com

નીચેના બટન પર ક્લિક કરો