અહીં અમે કેટલાક બિઝનેસ આઈડિયાની યાદી આપી રહ્યા છીએ  જેથી તમે ઓછી રકમથી તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો.

નાના બિઝનેસ ના આઈડિયા (હોમ બિઝનેસ)

કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો તેને ધંધો શરૂ કરવા માટે સારા આયોજન અને પૂરતી રકમની જરૂર છે આનો અર્થ એ નથી કે તમે ઓછા પૈસાથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકતા નથી

નાના બિઝનેસ ના આઈડિયા

1. ડેરી ફાર્મિંગ બિઝનેસ 2. મોબાઇલ શોપ 3. સોલર બિઝનેસ 4. કરિયાણાની દુકાન 5. જ્વેલરી મેકિંગ 6. ઝેરોક્ષ શોપ 7. પેપર બેગ બનાવવાનો વ્યવસાય 8. ઇવેન્ટ મેનેજમેન્ટ 9. સોશિયલ મીડિયા સર્વિસ 10. ફિટનેસ ક્લબ

11. કમ્પ્યુટર/લેપટોપ રીપેરીંગ 12. ઇલેક્ટ્રોનિક સ્ટોર 13. રિયલ એસ્ટેટ એજન્ટ/જમીન દલાલ 14. વાહન ધોવાની શોપ 15. બ્યુટી પાર્લર 16. ડાન્સ ક્લાસીસ 17. ફુલ છોડની શોપ /નર્સરી 18. ડીજે/સાઉન્ડ સેવાઓ

19. અગરબત્તી અને મીણબત્તીઓ બનાવવાનો વ્યવસાય 20. પાપડ અને અથાણાં જેવા ઘરેલુ ઉત્પાદનનો વ્યવસાય  21. ટિફિન સેવા 22. કપડાંનો વ્યવસાય 23. ફોટોગ્રાફર 24. ગિફ્ટ શોપ 25. વીમા એજન્ટ

નાના બિઝનેસ ના આઈડિયા

26. ડ્રાઇવિંગ સ્કૂલ 27. રમકડાંની દુકાન 28. બિલ્ડીંગ મટીરીયલ 29. સુશોભન વસ્તુઓ બનાવવાનો વ્યવસાય 30. સલૂન 31. પાનની દુકાન 32. જ્યુસ શોપ 33. સોડાની દુકાન 34. જિમ ટ્રેનર 35. આઈસ્ક્રીમ શોપ

36. સિક્યુરિટી એજન્સી 37. ટ્રાવેલ એજન્સી 38. ડેરી અને મીઠાઈની દુકાન 39. પેન્ટિંગ અને એમ્બ્રોડરી શોપ 40. મોબાઇલ ફાસ્ટ ફૂડ વાન

નાના બિઝનેસ ના આઈડિયા

$$ ફ્રીલાન્સર $$ # વેબ ડિઝાઇનિંગ # ગ્રાફિક ડિઝાઇનિંગ # સોફ્ટવેર ડેવલપમેન્ટ # મોબાઇલ એપ્લિકેશન / ગેમ ડેવલપમેન્ટ # કન્ટેન્ટ રાઇટર # ફોટો એડિટિંગ # ભાષા અનુવાદ

નાના બિઝનેસ ના આઈડિયા

આજની તારીખમાં દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે પરંતુ તેની સામે મુખ્ય 3 સમસ્યાઓ હોય છે 1. કયો બિઝનેસ કરવો. 2. યોગ્ય માહિતીનો અભાવ 3. પૈસા નો અભાવ