મેષ રાશિ ભવિષ્ય 2022 પ્રમાણે, મેષ રાશિના જાતક જીવનના ઘણા બધા મહત્વના મુદ્દાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે ચાલો જાણીએ મેષ રાશિનું વાર્ષિક રાશિફળ 2022

મેષ રાશિ ભવિષ્ય 2022

રાશિ અક્ષર: અ,લ,ઇ | A,L,E રાશિ સ્વામી: મંગળ|Mars આરાધ્ય દેવ: હનુમાન અનુકૂળ કલર: લાલ લકી નંબર: 1,8,9 અનુકૂળ દિશા: પૂર્વ | East રાશિ ધાતુ: સોનું, તાંબું  રાશિ રત્ન: કોરલ | Red Coral

મેષ રાશિ 2022

રાશિ અનુકૂળ રત્ન: કોરલ,માણેક, પોખરાજ | Red Coral, Ruby, Yellow Sapphire અનુકૂળ દિવસ: મંગળ,ગુરુ,રવિ રાશિ સ્વભાવ: ચલ | Movable રાશિ તત્વ: અગ્નિ | Fire રાશિ પ્રકૃતિ: પિત્ત | Bile

મેષ રાશિ ભવિષ્ય 2022

દર મંગળવારે હનુમાન દાદા ને તેલ અને સિંદૂર ચઢાવો લાલ રંગ તમારા માટે શુભ છે, માટે લાલ રંગની ટાઈ, રૂમાલ કે અન્ય કોઈ લાલ વસ્તુ નો ઉપયોગ કરો. કોરલ, માણેક, પોખરાજ રત્નની રિંગ બનાવી પહેરવી.

જ્યોતિષીય ઉપાય

આ વર્ષ તમારા માટે ખૂબ જ સારા પરિવર્તનો લાવી રહ્યું છે આ વર્ષે તમારી બધી મનોકામના પૂર્ણ થવાની શક્યતાઓ છે.  સરકારી કાર્યોમાં સફળતા મળશે, પ્રોપર્ટી માં વધારો થશે.

પોઝિટિવ

મેષ રાશિના લોકો ખૂબ ઉત્સાહ વાળા હોવાથી પોતાના મનની ભાવનાઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું તેઓ ઘણીવાર પોતાના બનેલાં કાર્યો બગાડી નાખે છે.

નેગેટિવ

આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.  12 એપ્રિલે રાહુ તમારી રાશિમાં ગોચર કરશે અને આ તમારી બચતમાં વધારો કરશે.  તમને તમારા વ્યવસાયમાંથી સારી કમાણી થશે.

આર્થિક, સંપત્તિ

આ વર્ષે મેષ રાશિના લોકોને સારી તકો મળશે.  કરિયર બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટેનો શુભ સમય મે થી ઓક્ટોબર સુધીનો રહેશે. વર્ષના અંતમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે

કરિયર, કારકિર્દી

જેઓ લવ સંબંધમાં છે તેઓ તેમના જીવનસાથી સાથે લગ્ન કરી શકે છે.  2022 નું વર્ષ પ્રેમ જીવન માટે સારું રહેશે.  સાથી સાથે તમારા રોમેન્ટિક સંબંધો મજબૂત રહેશે

લવ, પ્રેમ જીવન

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની પ્રબળ તકો છે  જુલાઈ થી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓને જીવનમાં ધાર્યા પરિણામ મળશે જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવાનું હોય તેમને  સારા સમાચાર મળશે.

વિદ્યાર્થી જીવન

વર્ષની શરૂઆત તમારા લગ્ન જીવન માટે અનુકૂળ રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે આ વર્ષ સારા સમાચાર લઇને આવશે.  તમારો પ્રેમ લગ્ન તરફ આગળ વધશે

  લગ્ન જીવન