આજે પણ પ્રતિક્ષા છે કે સાન્તાક્લોઝ આવીને, સાચવેલા સપના પુરા કરી આપીને ખુશીનું વટવૃક્ષ ભેટ આપશે. ***Merry Christmas***
શબ્દ તુ આપજે ગીત હુ બનાવીશ, રસ્તો તુ આપજે મંઝીલ હુ ગોતિશ, ખુશી તુ આપજે હસીને હુ બતાવીશ, સાન્તાક્લોઝ તુ બનજે, ગિફ્ટ્સ હુ લઈ લઈશ, *** નાતાલ ની શુભકામના ***
સાન્તાક્લોઝ આયેગા, નયે નયે ભેટ લાયેગા, અગર સો ગયે, તોહ મૌકા, હાથ સે ચલા જાયેગા. ***Merry Christmas***
ક્રિસમસ નુ આ પ્યારો તેહવાર જીવન મા લવે ખુશી અપાર, સાંતા ક્લોઝ આવે તમારા દ્વાર, શુભકામના કરો મારી સ્વીકાર. ***Merry Christmas***
આ નાતાલ તમારા જીવનને વધુ ને વધુ સુંદર બનાવે, તમને સારું સ્વાસ્થ્ય અને ખુશી મળે. તમે તમારા જીવનમાં હંમેશા ખુશ રહો. ***Merry Christmas***
હું આશા રાખું છું કે ક્રિસમસનો જાદુ તમારા હૃદય અને ઘરના દરેક ખૂણાને આનંદથી ભરી દે — હવે અને હંમેશા, ખૂબ જ મેરી ક્રિસમસ. ***નતાલ ની શુભકામનાઓ***
નાતાલ અને નવા વર્ષના તહેવારોની દિવ્યતા અને પવિત્રતા તમારા જીવનને પવિત્ર અને અર્થપૂર્ણ બનાવે. મારા બધા ખાસ લોકોને અગાઉથી મેરી ક્રિસમસ અને નવા વર્ષની શુભકામનાઓ.
ઠંડી ઠંડી હવાઓ મેં કોઈ મેરી ક્રિસ્મસ ગાતા હૈ, હર બાર વો એક થેલા ભર કર ગિફ્ટ લાતા હૈ, માં હમસે કહેતી હૈ વો બચ્ચો કો પ્યાર કરતા હૈ, નાતાલ પાર વો આતા હૈ-સાંતા સાંતા કહેલાતા હૈ
सांता क्लोज़ आयेंगें ढेर सारे गिफ्ट लायेंगे, चोकलेट, टॉफी, खेल खिलोने हमको देकर जायेंगें, हम प्यारे-प्यारे बच्चे मिलकर क्रिसमस ट्री सजायेंगे, जिसे देखकर मम्मी-पापा, चाचा-चाची सब खुश हो जायेंगे।