મીન રાશિ ભવિષ્ય 2022

2022 મીન રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. આ વર્ષે તમે આર્થિક રીતે સમૃદ્ધ રહેશો કારકિર્દીની દ્રષ્ટિએ મીન રાશિના લોકોને અનુકૂળ પરિણામ મળશે.

ચાલો જાણીએ મીન રાશિનું વાર્ષિક રાશિફળ 2022

મીન રાશિ 2022

રાશિ ના અક્ષર: દ,ચ,ઝ,થ | Da,Cha,Jha,Tha રાશિ સ્વામી: બૃહસ્પતિ | Jupiter આરાધ્ય દેવ: વિષ્ણુ અનુકૂળ કલર: પીળો લકી નંબર: 9, 10 અનુકૂળ દિશા: ઉત્તર | North રાશિ ધાતુ: કાંસું | Bronze

મીન રાશિ 2022

રાશિ રત્ન: પોખરાજ રાશિ અનુકૂળ રત્ન: પોખરાજ,કોરલ,મોતી અનુકૂળ દિવસ: ગુરુ,સોમ,મંગળ રાશિ સ્વભાવ: દ્વિસ્વભાવ | Dual nature રાશિ તત્વ: જળ | Water રાશિ પ્રકૃતિ: કફ | Kapha

દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ મંત્રનો જાપ કરો. ગુરુવારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાંનું દાન કરો. બની શકે તો કાળા કલરના કપડા ન પહેરવા. પોખરાજ, કોરલ રત્ન વીંટીમાં પહેરવું

જ્યોતિષીય ઉપાય

ગ્રહો ની સ્થિતિ અનુકૂળ રહેશે લોન દેવું ભરપાઈ થવાની શક્યતા છે સરકારી તથા રાજકીય કાર્ય નો ઉકેલ આવે તેવી શક્યતા છે મિત્રો તથા પારિવારિક સંબંધો સારા રહેશે આ વર્ષે તમે આર્થિક રીતે સમૃદ્ધ રહેશો

પોઝિટિવ

સંતાનોને લઈ થોડા પરેશાન રહેશો કાનૂની કાર્યોમાં સાવચેતી રાખવાની જરૂર છે યુવાનો તથા સ્ટુડન્ટ ને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે થોડા સાવચેત રહેવું નહીતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો

નેગેટિવ

આર્થિક સ્થિતિમાં કેટલાક સકારાત્મક ફેરફારો આવશે સંપત્તિમાં વધારો થશે તેવી સ્થિતિ છે ગ્રહો પૂર્વજોની સંપત્તિ મેળવવાની સંભાવના પણ બતાવી રહ્યા છે એકંદરે આર્થિક વર્ષ સારું રહેશે.

આર્થિક, સંપત્તિ

નોકરી શોધી રહ્યા છે તેઓને નવી નોકરી મળી શકે નોકરી કરે છે તેમને પડકારોનો સામનો કરવો પડી શકે કાર્યસ્થળ પર કોઈપણ પ્રકારનું આક્રમક વર્તન ન કરો, નહીં તો તમારી ઈમેજને નુકસાન થઈ શકે.

કરિયર, કારકિર્દી

મીન રાશી ના જાતકો નું પ્રેમ જીવન સુખી રહેવાની સંભાવના છે પહેલાથી જ કોઈ સંબંધમાં છો, તો  ગેરસમજ ઊભી થવાની સંભાવના છે.  વિવાદોથી દૂર રહેવા અને  શાંત રહેવાની સલાહ આપવામાં આવે છે

લવ, પ્રેમ જીવન

શિક્ષણની દ્રષ્ટિએ વર્ષ 2022 તમારા માટે સારું રહેશે સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ઉત્તમ પરિણામ મળશે જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવાનું હોય તેમને  સારા સમાચાર મળશે

વિદ્યાર્થી જીવન

મીન રાશિના જાતકોના લગ્ન જીવન માટે તેમના લગ્ન જીવન સામાન્ય કરતાં વધુ સારો રહેશે. વર્ષના છેલ્લા છ મહિનામાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

  લગ્ન જીવન