Maths MCQ Questions ગણિતના MCQ પ્રશ્નો

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. ગણિતના MCQ પ્રશ્નો Quiz  ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

1. ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમર નો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? A. 21 વર્ષ B. 18 વર્ષ C. 15 વર્ષ D. 9 વર્ષ

આન્સર કી છેલ્લે આપેલ છે.

2. 10% નફે કોઈ પુસ્તકને 220 રૂપિયામાં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે? A. 220 B. 200 C. 210 D. 240

3. ટાંકી નો 3/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં પાંચ લીટર પાણી ઉમેરતા ટાંકી 4/5 ભાગ ભરાઈ જાય છે, ટેન્કની ક્ષમતા કેટલી છે? A. 120 લીટર B. 100 લીટર C. 80 લીટર D. 75 લીટર

4. શીલા બે મિનિટમાં 90 મીટર ચાલે છે, 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનીટ લાગશે? A. 3.5 B. 5.5 C. 5 D. 7

આન્સર કી છેલ્લે આપેલ છે.

5. જયેશ એક સાયકલ રૂ. 1200 માં ખરીદે છે અને રૂ. 1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું? A. 7% B. 9% C. 8% D. 10%

6. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ? (A) 4 (B) 6 (C) 5 (D) 7

7. યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3, 4, 5, 6, 27, 8,? (A) 64 (B) 10 (C) 81 (D) 54

  www.greengujarati.com

8. 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? (A) 20 (B) 50 (C) 100 (D) 200

9. કઈ સંખ્યા સૌથી મોટી છે? (A) -10 (B) -20 (C) –30 (D) -40

  www.greengujarati.com

ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી માટે  વધુ માહિતી માટે  વેબસાઇટ વિઝીટ કરો

10) 1000 x 0.05 X.01 X 100 (A) 0.5 (B) 5 (C) 50 (D) 500

  www.greengujarati.com