મારુતિ બલેનો
હાલમાં જ મારુતિએ બલેનો નું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. નવા વર્ઝનમાં ડિઝાઇન, લુક અને પર્ફોર્મન્સ માં ખાસા ફેરફાર કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ મારુતિ બલેનો નવા વર્ઝન ની સંપૂર્ણ માહિતી.
મારુતિ બલેનો
શું નવું મળશે? * 360 ડિગ્રી કેમેરા * નેક્સ્ટ જનરેશન સુઝુકી કનેક્ટ સોફ્ટવેર * 6 એર બેગ * 22.86 CM એચડી ડિસ્પ્લે સ્ક્રીન * કારની આગળ અને પાછળના નવી ડિઝાઈન નો લુક
મારુતિ બલેનો
– એન્જિન: 1197cc – એવરેજ: 22.94 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 318 લિટર – ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક – પેટ્રોલ ટાંકી: 37 લિટર – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6.35 લાખ થી શરૂ
મારુતિ બલેનો
– લંબાઈ: 3990 mm – પહોળાઈ: 1745 mm – ઉંચાઈ: 1500 mm – વજન: 890 KG – બ્રેક: ડીસ બ્રેક – વ્હીલ : એલોય – એડજસ્ટેબલ સ્ટીયરિંગ: હા – પાવર સ્ટીયરિંગ: હા – પાવર વિન્ડોઝ: હા
વેરિઅન્ટ | કિંમત
1) સિગ્મા - ₹ 6,35,000 2) ડેલ્ટા - ₹ 7,19,000 3) ડેલ્ટા AGS - ₹ 7,69,000 4) ઝેટા - ₹ 8,09,000 5) ઝેટા AGS - ₹ 8,59,000 6) આલ્ફા - ₹ 8,99,000 7) આલ્ફા AGS - ₹ 9,49,000
હ્યુન્ડાઇ i20, ટાટા અલ્ટ્રોઝ, હોન્ડા જાઝ આકારો સાથે તેની સીધી ટક્કર થશે. મારુતિ સુઝુકી નું બ્રાન્ડ નામ હોવાને કારણે તેને અન્ય કારથી ફાયદો થઈ રહ્યો છે.
10 લાખ સુધીની 25 બેસ્ટ કાર