મકર રાશિ ભવિષ્ય 2022

2022 મકર રાશિના જાતકો માટે ઉતાર ચડાવથી ભરેલું સાબિત થઈ શકે છે.  વર્ષની શરૂઆત શિક્ષણ, નાણાકીય અને કારકિર્દી માટે અનુકૂળ સાબિત થશે.

ચાલો જાણીએ મકર રાશિનું વાર્ષિક રાશિફળ 2022

રાશિ ના અક્ષર: ખ, જ | Kha, Ja રાશિ સ્વામી: શનિ | Saturn આરાધ્ય દેવ: ગણપતિ અનુકૂળ કલર: વાદળી | Cyan લકી નંબર: 10, 12 અનુકૂળ દિશા: દક્ષિણ | South રાશિ ધાતુ: લોહ, ચાંદી | Iron, Silver

રાશિ રત્ન: નીલમ | Blue Sapphire રાશિ અનુકૂળ રત્ન: નીલમ,પન્ના,હીરા અનુકૂળ દિવસ: શનિ,બુધ,શુક્ર રાશિ સ્વભાવ: ચલ | Movable રાશિ તત્વ: પૃથ્વી | Earth રાશિ પ્રકૃતિ: વાયુ | Air

ગણેશની પૂજા કરો મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને શનિવારે સુંદરકાંડ કરાવો. શનિવારે ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને દાન કરો. અઠવાડિયામાં એકવાર વાદળી કલરના કપડાં પહેરો.

જ્યોતિષીય ઉપાય

મકર રાશિના લોકો માટે 2022 નું વર્ષ સામાન્ય રીતે સારું રહેશે. 2022માં આકસ્મિક ધન લાભ થવાની શક્યતાઓ છે. અટકી ગયેલા સરકારી કાર્યો મહેનત કરવાથી અવશ્ય પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.

પોઝિટિવ

આ વર્ષે વિવિધ બાબતોમાં તમારે સાવચેત રહેવું પડશે પૈસાની લેતી-દેતી બાબતે ખાસ ધ્યાન રાખવું બાળકોના લગ્ન, કરીઅરને લગતી પરેશાનીઓથી થોડા વ્યસ્ત રહેશો એપ્રિલ મહિના પછી, વિરોધીઓથી ખાસ સાવચેત રહેવું

નેગેટિવ

મકર રાશિના લોકો માટે આર્થિક રીતે વર્ષની શરૂઆત થોડી સામાન્ય રહેશે, ખોટા ખર્ચ પર કંટ્રોલ કરવો અને બચત માં વધારો કરવો. 2022 પ્રમાણે, ગ્રહો અનુસાર તમે મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો.

આર્થિક, સંપત્તિ

કાર્ય સ્થળ પર તમારે વધુ મહેનત કરવાની જરૂરિયાત રહેશે. આ દરમિયાન તમને તમારી મહેનત મુજબ સારા કે ખરાબ પરિણામો મળશે તેવી શક્યતા છે. આર્થિક રીતે આ 2022 વર્ષ મધ્યમ સારું રહેશે.

કરિયર, કારકિર્દી

લવ, પ્રેમ જીવન દૃષ્ટિએ આ વર્ષ સુખદ પસાર થશે. સંબંધો વધારે ગાઢ બની શકે છે. વર્ષનો અંતિમ મહિનો તમારા પ્રેમ જીવન માટે ઉત્તમ બની રહેશે. વિવાદોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

લવ, પ્રેમ જીવન

વિદ્યાર્થી માટે 2022 સરેરાશ રહેવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ જે ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરી રહ્યા છે, તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ સફળતા મેળવે તેવી શક્યતાઓ છે.

વિદ્યાર્થી જીવન

મકર રાશિના જાતકોના લગ્ન જીવન માટે તેમનું લગ્ન જીવન 2021 કરતાં વધુ સારુ રહેશે. વર્ષના છેલ્લા છ મહિનામાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

  લગ્ન જીવન