લખનૌ સુપર જાયન્ટ્સ એ ટોટલ 21 પ્લેયર સિલેક્ટ કર્યા છે. ચાલો જાણીએ બધા પ્લેયર નું લિસ્ટ >>>
કેપ્ટન - કેએલ રાહુલ મુખ્ય કોચ- ગૌતમ ગંભીર આસિસ્ટન્ટ કોચ- વિજય દહીયા માલિક - RP-સંજીવ ગોએન્કા ગ્રુપ
1-કેએલ રાહુલ સેલેરી: 17 કરોડ રોલ: બેટ્સમેન 2-અવેશ ખાન સેલેરી: 10 કરોડ રોલ: બોલર 3-માર્કસ સ્ટોઇનિસ સેલેરી: 9.20 કરોડ રોલ: ઓલરાઉન્ડર
4-જેસન હોલ્ડર સેલેરી: 8.75 કરોડ રોલ: ઓલરાઉન્ડર 5-કૃણાલ પંડ્યા સેલેરી: 8.25 કરોડ રોલ: ઓલરાઉન્ડર 6-માર્ક વૂડ સેલેરી: 7.50 કરોડ રોલ: બોલર