કુંભ  રાશિ ભવિષ્ય 2022

કુંભ રાશિના જાતકો માટે 2022 અનુકૂળ રહેશે. માર્ચની શરૂઆત દરમિયાન, ચાર મુખ્ય ગ્રહો  શનિ, બુધ, મંગળ અને શુક્રનું સંયોજન તમને સફળતા આપશે 

ચાલો જાણીએ કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ 2022

રાશિ ના અક્ષર: ગ,શ,ષ | Ga,Sa,Sha,Sh રાશિ સ્વામી: શનિ | Saturn આરાધ્ય દેવ: શિવજી | ShivJi અનુકૂળ કલર: વાદળી | Cyan લકી નંબર: 10, 9 અનુકૂળ દિશા: પશ્ચિમ | West રાશિ ધાતુ: સોનું,ચાંદી

કુંભ રાશિ 2022

રાશિ રત્ન: નીલમ | Blue Sapphire રાશિ અનુકૂળ રત્ન: નીલમ,હીરા,પન્ના અનુકૂળ દિવસ: બુધ,શુક્ર,શનિ રાશિ સ્વભાવ: સ્થિર | Stable રાશિ તત્વ: વાયુ | Air રાશિ પ્રકૃતિ: સમ | Even

કુંભ  રાશિ ભવિષ્ય 2022

ભગવાન શનિની નિયમિત પૂજા-અર્ચના કરો. ગરીબ, જરૂરિયાતવાળા લોકોને અને સાધુને ભોજન કરાવો. ગાયને ઘાસચારો ખવડાવો અને પશુ પક્ષીઓને દાણા ખવડાવો. નીલમ, હીરા, પન્ના રત્નની વીંટી પહેરો.

જ્યોતિષીય ઉપાય

કુંભ રાશિ 2022 મુજબ પારિવારિક જીવન, કૌટુંબિક અને સામાજિક જીવન એકંદરે સારું રહેશે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરશો પારિવારિક વિવાદો દૂર થશે કુંભ રાશિની મહિલાઓ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે

પોઝિટિવ

ઓચિંતો ખર્ચ આવી શકે છે બિનજરૂરી ખર્ચ ના કરવું અને બચત કરવી જે તમને મુશ્કેલ સમયમાં કામ આવશે સગા સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધમાં ધ્યાન રાખવું ભાઈ-બહેનો સાથે અને પત્ની સાથે વિવાદમાં ન ઉતરવું

નેગેટિવ

આ વર્ષે તમને ભારે આર્થિક લાભ થશે તમારા રોકાયેલા ઘણા કામો એકસાથે પૂર્ણ થશે વર્ષ સકારાત્મક નોંધ સાથે શરૂ થશે તમે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરી શકો છો આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થશે

આર્થિક, સંપત્તિ

કુંભ રાશિના જાતકો માટે 2022 ઉતાર-ચડાવથી ભરેલું રહેવાની ધારણા છે. સરકારી નોકરીયાતો ને પ્રમોશન મળી શકે છે અને બીજા શહેરમાં બદલી થઈ શકે છે. 2022 માં નોકરી બદલવી હિતાવહ નથી.

કરિયર, કારકિર્દી

તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો. તમે નવા પ્રેમ સંબંધો વિકસાવી શકો છો. અપરિણીત લોકોના લગ્નની પ્રબળ સંભાવના છે. પ્રેમ અને રોમાંસમાં વ્યસ્ત રહેવા માટે વર્ષ ખૂબ જ અનુકૂળ છે.

લવ, પ્રેમ જીવન

2022 માં તમે તમારા શિક્ષણમાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરશો. એપ્રિલ અને જુલાઈની વચ્ચે વિદ્યાર્થીઓને સારી કંપનીમાં સ્થાન મળી શકે છે. શિક્ષણની દ્રષ્ટિએ વર્ષ 2022 તમારા માટે સારું રહેશે. 

વિદ્યાર્થી જીવન

તમારા બાળકો લગ્ન કરી શકે તેવી શક્યતા છે.  કુંભ રાશિના વૈવાહિક લોકો માટે 2022 મિશ્ર પરિણામ લાવી રહ્યો છે. જીવનસાથી સાથે નવા સ્થળ ના પ્રવાસે જઈ શકો છો.

  લગ્ન જીવન