કોલકાતા નાઈટ રાઈડર્સ એ ટોટલ 25 પ્લેયર સિલેક્ટ કર્યા છે. ચાલો જાણીએ બધા પ્લેયર નું લિસ્ટ >>>
કેપ્ટન - શ્રેયસ અય્યર મુખ્ય કોચ- બ્રેન્ડન મેક્કુલમ માલિક - શાહરૂખ ખાન, જુહી ચાવલા
1-શ્રેયસ અય્યર સેલેરી: 12.25 કરોડ રોલ: બેટ્સમેન 2-આન્દ્રે રસેલ સેલેરી: 12 કરોડ રોલ: ઓલરાઉન્ડર 3-વરુણ ચક્રવર્તી સેલેરી: 8 કરોડ રોલ: બોલર
4-વેંકટેશ ઐયર સેલેરી: 8 કરોડ રોલ: ઓલરાઉન્ડર 5-નીતિશ રાણા સેલેરી: 8 કરોડ રોલ: ઓલરાઉન્ડર 6-શિવમ માવી સેલેરી: 7.25 કરોડ રોલ: બોલર
22-બી ઈન્દ્રજીથ સેલેરી: 20 લાખ રોલ: બેટ્સમેન 23-પ્રથમ સિંહ સેલેરી: 20 લાખ રોલ: બેટ્સમેન 24-રમેશ કુમાર સેલેરી: 20 લાખ રોલ: બેટ્સમેન
25-અમન ખાન સેલેરી: 20 લાખ રોલ: ઓલરાઉન્ડર