હોમ લોન ની લાયકાત CIBIL સ્કોર અથવા ક્રેડિટ સ્કોર  સંયુક્ત હોમ લોન લેવાના ફાયદા પ્રોસેસિંગ ફી, અન્ય છુપા ખર્ચ જરૂરી ડોક્યુમેન્ટ જાણો સંપૂર્ણ માહિતી >>>>

હોમ લોન લેતા પહેલા ધ્યાનમાં રાખવાની 15 બાબતો

હોમ લોન ઓછામાં ઓછા 20 વર્ષની મુદત માટે લેવામાં આવે છે, તેથી તમે આગામી 20 વર્ષ માટે જવાબદારીથી બંધાયેલા છો ઘર ખરીદતા પહેલા, તમારે ખૂબ જ સખત નિર્ણય લેવાની જરૂર રહેશે

હોમ લોન લેતા પહેલા...

હોમ લોનની પાત્રતા તમારી આવક અને લોનની ચુકવણી ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે.  એક સામાન્ય નિયમ એ છે કે હોમ લોનનો માસિક હપ્તો તમારી આવકના 30-40 ટકાથી વધુ ન હોઈ શકે.

1. લોનની લાયકાત

બેંકો સહિત હોમ લોન આપતી નાણાકીય સંસ્થાઓમાં સારો ક્રેડિટ સ્કોર તમને ઉચ્ચ અને સસ્તી લોન આપે છે.  750 થી 800 CIBIL ક્રેડિટ સ્કોર ઉત્તમ ગણાય છે.

2. સારો ક્રેડિટ સ્કોર, સસ્તી લોન

હોમ લોન ના મુખ્ય પ્રકાર છે - ફિક્સ રેટ હોમલોન અથવા ફ્લોટિંગ રેટ હોમલોન.  ફ્લોટિંગ વ્યાજ દર પર હોમ લોન લેવી એ વધુ લોકપ્રિય વિકલ્પ છે કારણ કે તે તમને વધુ સગવડતા આપે છે.

3. કયા પ્રકારની હોમ લોન

જો તમે કોઈની સાથે હોમ લોન લઈ રહ્યા છો તો તે તમારો ફાયદો છે.  જો સાથે મહિલા અરજદારો હોય તો કેટલીક બેંકો હોમ લોનના વ્યાજ દરમાં અડધા ટકા સુધીનો ઘટાડો કરે છે. 

4. સંયુક્ત હોમ લોન લેવાના ફાયદા

ઉતાવળ કરીને ક્યારેય લોન ન લો.  આજકાલ દરેક બેંકમાં ઓનલાઈન કેલ્ક્યુલેટર હોય છે,  જેની મદદથી તમે EMI જાણી શકશો.  બાકીના ખર્ચ જોયા પછી, તમારી EMIની ગણતરી કરો અને લોન લો.

5. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો

તમારી હોમ લોન પર વ્યાજ દર શું હશે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.  લાંબા ગાળાની લોન હોવાથી, વ્યાજ દરોમાં 0.05 ટકાનો તફાવત પણ લાખો રૂપિયામાં જય શકે છે

6. નીચા વ્યાજ દરો માટે તપાસ કરો

પ્રોસેસિંગ ફી લગભગ અડધા ટકાથી લઈને 1 ટકા સુધીની છે.  કોઈ બેંક પ્રોસેસિંગ ફી માફ પણ કરે છે કારણ કે SBI હાલમાં શૂન્ય પ્રોસેસિંગ ફી પર હોમ લોન આપી રહી છે.

7. હોમ લોન પર પ્રોસેસિંગ ફી તપાસો

લોનમાં વિવિધ છુપાયેલા ખર્ચાઓ સામેલ હોય છે જેનો અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો હોતો નથી.  તમને પાછળથી ખબર પડે છે. તેથી છુપાયેલ ખર્ચ વિશે પહેલેથી જાણકારી મેળવી લો.

8. છુપાયેલ ખર્ચ પણ જુઓ

જો તમે અમદાવાદમાં કામ કરો છો તો પણ તમે રાજકોટ થી હોમ લોન લઈ શકો છો અને સુરતમાં પ્રોપર્ટી ખરીદી શકો છો. જો દસ્તાવેજો સંપૂર્ણ છે તો હોમ લોન લેવામાં કોઈ સમસ્યા નથી.

9. જરૂરી દસ્તાવેજો

જો તમે હોમ લોન લઈ રહ્યા છો તો તમારે ઈન્શ્યોરન્સ કવર લેવું જોઈએ.  તમારી સાથે અકસ્માતના કિસ્સામાં તમારી હોમ લોનનો માસિક હપ્તો પણ માફ કરવામાં આવે છે.

10. વીમા કવર

1. લોન અરજી ફોર્મ. 2. પાસપોર્ટ સાઇઝના 3 ફોટોગ્રાફ્સ. 3. ઓળખનો પુરાવો. 4. રહેઠાણનો પુરાવો. 5. છેલ્લા 6 મહિના ના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ/પાસબુક.

હોમ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

6. અરજદારના બેંકર્સ દ્વારા સહી ચકાસણી. 7. વ્યક્તિગત સંપત્તિ અને ટોટલ દેવાની વિગત. 8. મિલકતના દસ્તાવેજો. 9. એમ્પ્લોયર તરફથી પગાર પ્રમાણપત્ર. 10. છેલ્લા 2 નાણાકીય વર્ષો માટે ફોર્મ 16/IT રિટર્ન. 

હોમ લોન વિશે સંપૂર્ણ માહિતી વાંચવા અમારી વેબ સાઇટ વિઝીટ કરો. આર્ટીકલ માં સરળ ભાષામાં હોમ લોન વિશે બધી જ માહિતી આપવામાં આવી છે