ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો અવૉર્ડ જીતી લીધો છે અને દેશનું ગૌરવ વધાર્યું છે.

70મા મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન ઇઝરાયેલમાં થયું હતું. 

21 વર્ષ પછી ભારતની દીકરીએ આ ટાઇટલ જીત્યું છે

નામ : હરનાઝ કૌર સંધુ

નિકનામ : હરનાઝ

ઊંચાઈ : 176 CM

કરિયર : મોડેલિંગ

વજન  : 52 KG

Harnaaz Kaur Sandhu Biography

ફિગર : 34-26-34

આંખનો રંગ : બ્રાઉન

વાળનો રંગ : બ્રાઉન

જન્મ તારીખ : 3 માર્ચ, 2000.

જન્મ સ્થળ: ચંદીગઢ, ભારત

રાશિચક્ર: મીન

શોખ: રસોઇ, મુસાફરી, નૃત્ય

શૈક્ષણિક લાયકાત: બેચલર ઓફ IT

માતા: ગાયનેકોલોજિસ્ટ

પિતા:  બિઝનેસમેન

મનપસંદ અભિનેત્રી: પ્રિયંકા ચોપરા

મનપસંદ અભિનેતા: શાહરૂખ ખાન.

અવૉર્ડ

વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ

વર્ષ 2018માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર

વર્ષ 2021માં મિસ યુનિવર્સ ઇન્ડિયા

વર્ષ 2019માં ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ

1.

2.

3.

4.

સ્કૂલમાં દૂબળી છોકરી કહી લોકો મસ્કરી કરતા હતા

શાળામાં પાતળા શરીરને લીધે લોકો તેની મજાક/મસ્તી કરતા હતા. 

આ જ કારણે થોડા સમય માટે ડિપ્રેશનનો ભોગ બની હતી. પરંતુ ફેમિલીએ તેને હંમેશાં સપોર્ટ કર્યો

હરનાઝે કહ્યું-આજના યુવાનો જે સૌથી મોટા દબાણનો સામનો કરી રહ્યા છે,તે છે પોતાની જાત પર વિશ્વાસ કરવો

તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો.બહાર આવો,તમારા માટે બોલો,કારણ કે તમે તમારા જીવનના લીડર છો

હરનાઝે કહ્યું હતું કે હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ઇન્ડિયાને જિતાડવા, મારો જીવ રેડી દઈશ.

હરનાઝને માત્ર પોતાના પરિવાર કે પંજાબનું નહીં, પણ આખા દેશનું ગર્વ બનવું હતું.

હરનાઝે આ વાત સાબિત કરી બતાવી

હરનાઝએ જ્યારે પ્રકૃતિ વિશે વાત કરી ત્યારે બધાને પ્રભાવિત કર્યા

કહ્યુંકે, કુદરત કેવી રીતે ઘણી બધી સમસ્યાઓ માંથી પસાર થઈ રહી છે

તે જોઈને મારું હૃદય તૂટી જાય છે અને તે બધું આપણા બેજવાબદાર વર્તનને કારણે છે.

અત્યાર સુધી ભારતે 1994માં સુષ્મિતા સેન અને 2000માં લારા દત્તા સાથે બે વખત મિસ યુનિવર્સ તાજ જીત્યો છે.

હરનાઝએ ભારત માટે આ ત્રીજી વાર મિસ યુનિવર્સ તાજ જીત્યો છે

હરનાઝ ફિલ્મોમાં એક્ટિંગ કરવા માંગે છે.

હરનાજ કૌર એ 70મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં અલગ-અલગ રાઉંડમાં 80 દેશોની સુંદરીઓને માત આપીને મિસ યુનિવર્સ 2021 નો ખિતાબ જીતી લીધો છે