ગુજરાત ટાઇટન્સ એ ટોટલ 23 પ્લેયર સિલેક્ટ કર્યા છે. ચાલો જાણીએ બધા પ્લેયર નું લિસ્ટ >>>
કેપ્ટન - હાર્દિક પંડ્યા મુખ્ય કોચ - આશિષ નેહરા બોલિંગ કોચ - આશિષ કપૂર બેટિંગ કોચ - ગેરી ક્રિસ્ટન માલિક - CVC કેપિટલ પાર્ટનર્સ જૂથ
1 - હાર્દિક પંડ્યા સેલેરી: 15 કરોડ રોલ: ઓલરાઉન્ડર 2 - રાશિદ ખાન સેલેરી: 15 કરોડ રોલ: બોલર 3 - લોકી ફર્ગ્યુસન સેલેરી: 10 કરોડ રોલ: બોલર
4 - રાહુલ તેવટિયા સેલેરી: 9 કરોડ રોલ: ઓલરાઉન્ડર 5 - શુભમન ગિલ સેલેરી: 8 કરોડ રોલ: બેટ્સમેન 6 - મોહમ્મદ શમી સેલેરી: 6.25 કરોડ રોલ: બોલર
22 - નૂર અહમદ સેલેરી: 30 લાખ રોલ: બોલર 23 - પ્રદીપ સાંગવાન સેલેરી: 20 લાખ રોલ: ઓલરાઉન્ડર