ગુજરાતની નદીઓ નકશો, બંધો, નદીતંત્ર Rivers of Gujarat

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

ગુજરાતમાં 185 નદીઓ છે ભૌગોલિક પરિસ્થિતિને આધારે નદીઓને 3 ભાગમાં વહેંચવામાં આવી છે 1- તળ ગુજરાતની નદીઓ 17 નદી-વધુ પાણી 2- સૌરાષ્ટ્રની નદીઓ 71 નદી-મધ્યમ પાણી 3- કચ્છની નદીઓ 97 નદી-ઓછું પાણી

કચ્છની મોટાભાગની નદીઓ મધ્ય ધાર ના ડુંગરમાંથી નીકળી ને ઉત્તર દિશામાં કે  દક્ષિણ દિશામાં વહેતી જોવા મળે છે.  જેને આધારે તેને બે ભાગમાં વહેંચી શકાય છે.

કચ્છની નદીઓ વિશે માહિતી

1) ઉત્તર વાહિની (કચ્છના મોટા રણ ને મળનારી) ભૂખી,કાળી,સુવી,માલણ,નારા,ખારી,ધુરુંડ,કાયલો,સારણ 2) દક્ષિણી વાહિની (કચ્છના અખાતને મળતી) કનકાવતી,રુક્માવતી,નાગમતી,લાકડીયા,ભુખી,રાખડી,ખારોડ,સાઈ,સાંગ

પશ્ચિમ તરફ વહેતી કચ્છના અખાતને મળતી આજી, સિંહણ, ઉડ નાગમતી, રંગમતી, ફુલઝર, ઘી અને ગોમતી પૂર્વ તરફ વહેતી ખંભાતના અખાતને મળતી  શેત્રુંજય, કાળુભાર, ઘેલો, ભોગાવો

સૌરાષ્ટ્રની નદીઓ વિશે માહિતી 

દક્ષિણ તરફ વહેતી અરબ સાગર ને મળતી નદીઓ સની, સરસ્વતી, કપિલા, હિરણ, શીગરવો કુવારીકા નદી ની વ્યાખ્યા :  દરીયાને બદલે રણમાં સમાઇ જતી નદી ને કુવારીકા નદી કહે છે

સૌરાષ્ટ્રની નદીઓ વિશે માહિતી 

ઉત્તર ગુજરાતની નદીઓ બનાસ સરસ્વતી રૂપેણ પુષ્પાવતી ખારી બાલારામ સીપુ હાથમતી ગોહાઇ

તળ ગુજરાતની નદીઓ વિશે માહિતી

મધ્ય ગુજરાતની નદીઓ મહી, સાબરમતી, મેશ્વો માઝમ, વાત્રક, શેઢી પાનમ, વિશ્વામિત્રી,ઢાઢણ દક્ષિણ ગુજરાતની નદીઓ નર્મદા, કીમ, તાપી કોલક, અંબિકા, પુણા ઔરંગા, દમણગંગા, સર્પગંગા

તળ ગુજરાતની નદીઓ વિશે માહિતી

ભારતની Top 10 સૌથી લાંબી નદીઓ

નદી | લંબાઈ (KM) 1.ગંગા- 2525 2.ગોદાવરી- 1465 3.કૃષ્ણા- 1400 4.યમુના- 1376 5.નર્મદા- 1312 6.સિંધુ- 3180 7.બ્રહ્મપુત્રા- 2900 8.મહાનદી- 890 9.કાવેરી- 800 10.તાપી- 724

ગુજરાતની નદીઓ નો નકશો, નદીઓ પરના બંધ ગુજરાત ની નદીઓ ની વિવિધ યોજનાઓ ગુજરાતની નદીઓની mcq quiz ભારતની નદીઓ