ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ SET - 6 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

1. ભરૂચ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? A. વડોદરા B. તાપી C. નર્મદા D. સુરત

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

2.ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? A. ભરૂચ B. દાહોદ C. પંચમહાલ D. નર્મદા

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

3.ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? A. દાહોદ B. મહીસાગર C. ખેડા D. અરવલ્લી

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

વધુ MCQ વાંચવા લીંક છેલ્લે આપેલ છે.

4.ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? A. અમરેલી B. મોરબી C. ભાવનગર D. રાજકોટ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે.

5.નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? A. ભાવનગર B. રાજકોટ C. અમદાવાદ D. મોરબી

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

6.ફ્લેમિંગો પક્ષી ને ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? A. સુરખાબ B. ઘોરાડ C. સારસ D. તેતર

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

7. નદી અને બંધ ના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે? A. મહી-કંડાણા B. બનાસ-દાંતીવાડા C. સાબરમતી-ધરોઈ D. બધા સાચા

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

8.ગુજરાતની કઈ નદી કુવારીકા નદીઓ કહેવાય છે અને કચ્છના રણમાં સમાઇ છે? A. બનાસ, સરસ્વતી, રૂપેણ B. બનાસ, સાબરમતી, નર્મદા C. સરસ્વતી, સાબરમતી, નર્મદા D. આમાંથી એક પણ નહીં

9.નીચેનામાંથી નદી અને બંધ ના સંદર્ભ માં કઈ જોડી ખોટી છે? A. શેત્રુંજી-ખોડીયાર B. બનાસ-દાંતીવાડા C. તાપી-ઉકાઈ D. મહી-કાકરાપાર

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

10. નીચે દર્શાવેલ જિલ્લામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે? A. જુનાગઢ B. બનાસકાંઠા C. અમરેલી D. રાજકોટ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

1 - તાપી 2 - ભરૂચ 3 - અરવલ્લી 4 - મોરબી 5 - રાજકોટ 6 - સુરખાબ 7 - બધા સાચા 8 - બનાસ, સરસ્વતી, રૂપેણ 9 -  મહી-કાકરાપાર 10 - બનાસકાંઠા