ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ SET - 5

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. તલાટી, LRD પોલીસ કોન્સ્ટેબ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી MCQ quiz ની પ્રેક્ટિસ કરો.

1. ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ? A. 5 : 30  આગળ B. 5 : 30 પાછળ C. 4 : 30 આગળ D. 4 : 30 પાછળ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

2. સાબરમતી નદીનું ઉદગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે? A. રાજસ્થાન B. મધ્યપ્રદેશ C. ઉત્તરપ્રદેશ D. મહારાષ્ટ્ર

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

3. નીચેનામાંથી કયા જિલ્લાઓ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે? 1.અરવલ્લી 2.મહીસાગર 3.પંચમહાલ 4.દાહોદ A. 1,2 અને 3 B.2,3 અને 4 C.1,2 અને 4 D.1,2,3 અને 4

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

4. સુરત જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે? A.10 B.9 C.11 D.12

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

5.ઉકાઈ ડેમ કઈ નદી પર છે? A.કરજણ B.મહી C.તાપી D.નર્મદા

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

6. ઉત્તર ગુજરાતની નદીઓમાં _______ સૌથી લાંબી નદી છે? A.બનાસ B.રૂપેણ C.સરસ્વતી D.આજી

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

7.તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? A.વિંધ્યાચળ B.અરવલ્લી C.સાતપુડા D.નીલગીરી

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

8. ______કપિલ સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ પર આવેલું છે? A.ચાણોદ B.મોઢેરા C.દ્વારકા D.ભાલકા

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

9.ગુજરાતમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે? A.હિરણ B.શાહી C.શેત્રુંજી D.મહી

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

10. મહી નદી પર કયો બંધ આવેલો છે? A.કડાણા B.વણાકબોરી C.ઉપર માંથી બંને D.ઉપર માંથી કોઈ નહી

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

1 - A. 5 કલાક અને 30 મિનિટ આગળ 2 - A. રાજસ્થાન 3 - C.1,2 અને 4 4 - A.10 5 - C.તાપી 6 - A.બનાસ 7 - C.સાતપુડા 8 - D.ભાલકા 9 - A.હિરણ 10 - C.ઉપર માંથી બંને

આન્સર કી