ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ SET - 2 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. MCQ quiz ની પ્રેક્ટિસ કરો. છેલ્લે MCQ ક્વિઝ ની લિંક આપેલી છે

1. સરસ્વતી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? A. પાટણ B. સુરત C. પોરબંદર D. ભરૂચ.

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

2. ગુજરાત રાજ્યના તાપી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લા પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? A. નર્મદા B. સુરત C. ભરૂચ D. ડાંગ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

3. રુદ્ર મહાલય ક્યાં આવેલું છે? A. રૂદ્રેશ્વર B. વેરાવળ C. સિધ્ધપુર D. પાટણ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

વધુ MCQ વાંચવા લીંક છેલ્લે આપેલ છે.

4. રાણકી વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? A. મહેસાણા B. પાટણ C. ગાંધીનગર D. પંચમહાલ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે.

  www.greengujarati.com

5. ગુજરાતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? A.પાટડી B.ચારણકા C.વારાહી D.રાધનપુર

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

ગવર્મેન્ટ જોબની તૈયારી માટે અમારી વેબસાઇટ વિઝીટ કરો.

  www.greengujarati.com

6. ગુજરાત રાજયનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? A. ચરોતર B. ઝાલાવાડ C. હાલાર D. કાનમ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

7. તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે? A. મોખડી ઘાટ B. હાફેશ્વર C. નાંદોદ D. હરણફાળ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

ગવર્મેન્ટ જોબ ની બધી તૈયારી માટે અમારી વેબ સાઇટ વિઝીટ કરો.

  www.greengujarati.com

8. નર્મદા અને તાપી નદી દ્વારા કયા પર્વત ઘેરાયેલા છે? A. સાતપુડા B. વિંધ્ય પર્વત C. હિમાલય D. આરાસુરની ટેકરીઓ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

9. નીચેના પૈકી કયા જિલ્લાની હદ જામનગર જિલ્લાની હદ સ્પર્શતી નથી? A.જુનાગઢ B. મોરબી C. રાજકોટ D. પોરબંદર

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ .

  www.greengujarati.com

10. સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે A. પાટણ B. પંચમહાલ C. જુનાગઢ D. અમરેલી.

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

1 - A. પાટણ 2 - C. ભરૂચ 3 - C. સિધ્ધપુર 4 - B. પાટણ 5 - B. ચારણકા 6 - D. કાનમ 7 - D. હરણફાળ 8 - B. વિંધ્ય પર્વત 9 - A. જુનાગઢ 10 - A. પાટણ

આન્સર કી