ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ  SET-1 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

અહી અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો આપેલા છે. હાલ ઘણી બધી સરકારી નોકરી ની ભરતી બહાર પડી છે. છેલ્લે MCQ ક્વિઝ ની લિંક આપેલી છે

1. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? A. મેશ્વો B. બનાસ C. કચ્છ D. મહી.

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

2. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? A. આરાસુર B. માંડવી C. ગીર D. જેસોર.

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

3. ગુજરાત સરકારે સ્થાપેલ વનો માંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે? A. ગિરનાર B. ચોટીલા C. પાવાગઢ D. શેત્રુંજય

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

વધુ MCQ વાંચવા લીંક છેલ્લે આપેલ છે.

4. ગુજરાતમાં આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? A. પંચમહાલ B. ભરૂચ C. ડાંગ D. સુરત

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે.

5. કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિ નું પ્રમાણ સૌથી વધુ છ? A.વડોદરા B.વલસાડ C.દાહોદ D.સુરત

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

ગવર્મેન્ટ જોબની તૈયારી માટે અમારી વેબસાઇટ વિઝીટ કરો.

  www.greengujarati.com

6. દેશમાં સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર નીચેના પૈકી કયું છે? A. રોજી B. પોશીત્રા C. પીપાવાવ D. દહેજ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે.

7. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? A. કંડલા B. ભરૂચ C. જામનગર D. સુરત

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

ગવર્મેન્ટ જોબ ની બધી તૈયારી માટે અમારી વેબ સાઇટ વિઝીટ કરો.

  www.greengujarati.com

8. ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? A. છોટાઉદેપુર B. વડોદરા C. મહીસાગર D. પંચમહાલ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે.

9. અમદાવાદ જિલ્લાની સરહદ કુલ કેટલા જિલ્લા સાથે સંકળાયેલ છે? A. 7 B. 8 C. 5 D. 6

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ .

  www.greengujarati.com

10.  ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ અડતી નથી? A. ભાવનગર B. જૂનાગઢ C. જામનગર D. બોટાદ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

1 - B. બનાસ 2 - D. જેસોર 3 - B. ચોટીલા 4 - C. ડાંગ 5 - C. દાહોદ 6 - C. પીપાવાવ 7 - A. કંડલા 8 - B. વડોદરા 9 - A. 7 10 - C. જામનગર

આન્સર કી