ગુજરાતની ભૂગોળ - સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

હાલ ઘણી બધી સરકારી નોકરી ની ભરતી બહાર પડી છે સરકારી નોકરી ની બધી પરીક્ષાઓમાં "ગુજરાતની ભૂગોળ" વિષય પર ઘણા પ્રશ્નો પુછાય છે.

ચાલો જાણીએ

ગુજરાતનું સ્થાન,સીમા,વિસ્તાર

ગુજરાત ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે પશ્ચિમમાં અરબ સાગર ઉત્તર અને ઈશાન માં રાજસ્થાન પૂર્વમાં મધ્ય પ્રદેશ દક્ષિણમાં મહારાષ્ટ્ર

છેલ્લે MCQ ક્વિઝ ની લિંક આપેલી છે.

સ્થાન : એશિયાની દક્ષિણે,ભારતની પશ્ચિમમાં અક્ષાંશ : 20°6′ થી 24°07′ ઉત્તર અક્ષાંશ રેખાંશ : 68°10′ થી 74°28′ પૂર્વ રેખાંશ કર્કવૃત્ત : ગુજરાતના ઉત્તર ભાગમાંથી 23.5° ઉત્તર અક્ષાંસ પરથી પસાર થાય છે

ક્ષેત્રફળ : 1,96,024 ચોરસ KM (75,686 ચોરસ માઇલ) ઉત્તર થી દક્ષિણ ની લંબાઈ : 590 KM પૂર્વ થી પશ્ચિમ ની પહોળાઈ : 500 KM દરિયાઈ સીમા : 1600 કિલોમીટર અખાત : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિણે ખંભાતનો અખાત

ગુજરાતમાં 33 જિલ્લા અને 267 તાલુકાઓ છે.  1લી મે 1960, ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા છેલ્લે 2017 માં દાહોદ જિલ્લામાં શીંગવડ તાલુકો ઉમેરવામાં આવ્યો

ગુજરાતમાં કુલ 185 નદીઓ છે. 1.તળગુજરાતની નદીઓ | 17 નદી | વધુ પાણી 2.સૌરાષ્ટ્રની નદીઓ | 71 નદી | મધ્યમ પાણી 3.કચ્છની નદીઓ | 97 નદી | ઓછું પાણી.

ગુજરાતમાં કુલ 42 બંદર છે. જેમાં 1 મુખ્ય બંદર-કંડલા અને 41 બીજા સહાયક બંદર છે. ગુજરાતના 5 બંદરો કચ્છમાં,  22 બંદરો સૌરાષ્ટ્રમાં,  15 બંદરો મધ્ય-દક્ષિણ ગુજરાતમાં છે

ગુજરાતમાં 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ,    11 સ્થાનિક એરપોર્ટ,  2 ખાનગી એરપોર્ટ અને  4 મિલેટ્રી એરપોર્ટ છે.  વધુ 2 એરપોર્ટ નિર્માણાધીન છે

ગુજરાતના એરપોર્ટ (હવાઈ મથક)

વેબસાઈટ પર સંપૂર્ણ માહિતી આપેલી છે >>

અમુલ ડેરી-આણંદ દૂધસરિતા - ભાવનગર સુમુલ ડેરી-સુરત માધાપર ડેરી-ભુજ સાબર ડેરી-સાબરકાંઠા સૂરસાગર ડેરી-સુરેન્દ્રનગર બનાસ ડેરી-બનાસકાંઠા પંચામૃત ડેરી-પંચમહાલ બરોડા ડેરી-વડોદરા.

ગુજરાતની ડેરીઓ

વસુંધરા ડેરી-નવસારી મધર ડેરી-ગાંધીનગર અમર-અમરેલી મધુર-ગાંધીનગર આઝાદ-અમદાવાદ ગોપાલ-રાજકોટ આબાદ-અમદાવાદ દૂધસાગર-મહેસાણા ઉત્તમ ડેરી-અમદાવાદ દૂધધારા ડેરી-ભરુચ સોરઠ ડેરી-જુનાગઢ.

ગુજરાતની ડેરીઓ

ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો તથા 20 ગુજરાતના અભયારણ્યો છે. 4-રાષ્ટ્રીય ઉદ્યાન 1.ગીર - ગીર 2.જામનગર - દરિયાઈ ઉદ્યાન 3.નવસારી - વાંસદા ઉદ્યાન 4.ભાવનગર - વેળાવદર કાળિયાર ઉદ્યાન

ગુજરાતનાં અભ્યારણ્ય 

ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષા LRD 2021GPSC,PI,PSI,Talati,Clerk,TET,TAT વગેરે માટે માહિતી આપવામાં આવી છે