ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ SET - 8 સ્પર્ધાત્મક પરીક્ષા માટે  ખૂબ ઉપયોગી માહિતી

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

1. નીચેના પૈકી કયો પર્વત ગુજરાતમાં આવ્યો નથી ? A. શેત્રુંજય B. બરડો C. સહ્યાદ્રી D. આરાસુર

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

2. સૌરાષ્ટ્રમાં સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? A. ભાદર B. ભોગાવો C. મોજ D. આજી

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

3. ‘સાંગાવાડી’, ‘ઊંડ’ અને ‘પાર’ _______ ના નામ છે ? A. વાનગીઓ B. નદીઓ C. પશુઓ D. ઘઉંના બિયારણ

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

4. નીચેના પૈકી કઇ નદી ગુજરાત રાજ્યમાં થી વહેતી નથી ? A. સીપુ B. ભીમા C. બનાસ D. શેઢી

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

5. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? A. મેશ્વો B. બનાસ C. કચ્છ D. મહી

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

6. લગભગ 1312 કી.મી.ની લંબાઈ ધરાવતી નદી કઈ છે ? A. કાવેરી B. ગોદાવરી C. સાબરમતી D. નર્મદા

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

7. નીચેના પૈકી કઇ નદી ગુજરાત રાજ્યમાં થી વહે છે ? A. જેલમ B. ચિનાબ C. રાવી D. શેઢી

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

8. કઈ બે નદી વચ્ચેનો વિસ્તાર ‘ચરોતર’ તરીકે ઓળખાય છે ? A. શેઢી અને મહી B. નર્મદા અને ધાધર C. વાત્રક અને સાબરમતી D. સાબરમતી અને કંઠી

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

9. ગુજરાતનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે ? A. મધ્ય ગુજરાત B. કચ્છ C. સૌરાષ્ટ્ર D. ઉત્તર ગુજરાત

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

10. પરવાલિયા અને અલંગ નદી વચ્ચેના ગઢાણ …….. માં ખેંચાય છે ? A. કચ્છના અખાત B. મન્નારના અખાત C. ખંભાતનો અખાત D. એડનની ખાડી

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી માહિતી માટે નીચેની લીંક ક્લીક કરો