ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ SET - 7 સ્પર્ધાત્મક પરીક્ષા માટે  ખૂબ ઉપયોગી માહિતી

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

1. ભાભર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? A. તાપી B. બનાસકાંઠા C. સુરત D. ડાંગ

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

2. એશિયામાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયાં આવેલો છે? A. મહેસાણા B. ભુજ C. મેથાણ D. સુરત

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

3. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી? A. ઉદયમતી B. મીનળદેવી C. ચૌલાદેવી D. દેવળ દેવી

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

4. પક્ષીદર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ ક્યાં આવેલું છે? A. ડભોઇ B. પાલનપુર C. સાપુતારા D. રાજકોટ

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

5. ગુજરાતમાં ઓઇલ રિફાઇનરી કયા સ્થળે આવેલ છે? A. કલોલ B. કોયલી C. ધાંગધ્રા D. રાજપીપળા

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

6. ભક્ત કવિ દયારામ નું જન્મ સ્થળ જણાવો. A. બામણા B. ચાણોદ C. માંડવી D. ડભોઇ

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

7. દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહ નું નામ જણાવો. A. બહાદુરશાહ ઝફર B. ઔરંગઝેબ C. મોહમ્મદ બેગડો D. શાહજહા

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

8. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં જિલ્લામાં થાય છે? A. કચ્છ B. દાહોદ C. અમદાવાદ D. ગોધરા સાચો જવાબ : દાહોદ

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

9. ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે? A. બોરીયા B. ઇટવા C. કડિયા ડુંગર D. શાણા

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

10. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે A. જુનાગઢ B. નવસારી C. ભાવનગર D. વલસાડ

ગુજરાતની ભૂગોળ  MCQ ક્વિઝ 

  www.greengujarati.com

  www.greengujarati.com

સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી માહિતી માટે નીચેની લીંક ક્લીક કરો