ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ SET - 3 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

1. અમદાવાદ શહેર ફરતે કેટલા દરવાજા આવેલા હતા? A. 10 B. 14 C. 12 D. 13

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

2. અમદાવાદની જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવી હતી? A. ઔરંગઝેબે B. મહંમદ બેગડો C. અકબર D. અહમદશાહ

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

  www.greengujarati.com

3. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવ્યું? A. સપ્ટેમ્બર 2018 B. નવેમ્બર 2019 C. ઓક્ટોબર 2016 D. જુલાઈ 2017

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

વધુ MCQ વાંચવા લીંક છેલ્લે આપેલ છે.

4. કર્કવૃત્ત ગુજરાતના કયા મંદિર પરથી પસાર થાય છે? A. પાવાગઢ B. ડાકોર નું મંદિર C. મોઢેરા નું સૂર્ય મંદિર D. દ્વારકાધીશ મંદિર

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે.

5. રાજકોટ જિલ્લાને કયા જિલ્લાઓ ની હદ સ્પર્શે છે? A. મોરબી,સુરેન્દ્રનગર,બોટાદ B. બોટાદ,મોરબી,જામનગર C. અમરેલી,દ્વારકા,સુરેન્દ્રનગર D. સુરેન્દ્રનગર,અમરેલી,ભાવનગર

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

6. પાલીતાણા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? A. રાજકોટ B. સુરેન્દ્રનગર C. ભાવનગર D. અમરેલી

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

7. સુરત જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે? A. 10 B. 11 C. 12 D. 13

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

ગવર્મેન્ટ જોબ ની બધી તૈયારી માટે અમારી વેબ સાઇટ વિઝીટ કરો.

  www.greengujarati.com

8. હાલનું કયું શહેર પ્રાચીન સમયમાં સુદામાપુરી તરીકે ઓળખાતું હતું ? A. પોરબંદર B. વડોદરા C. રાજકોટ D. ભાવનગર

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

9. કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે? A. સાબરમતી-મહી B. શેત્રુંજી-સરસ્વતી C. મહી-રેવા D. મહી-શેત્રુંજી

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ

  www.greengujarati.com

10. સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ _____ છે? A. ભડીયાદ B. વૌઠા C. વડતાલ D. ભાલકા

ગુજરાતની ભૂગોળ MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

1- C.12 2- D.અહમદશાહ 3- C.ઓક્ટોબર 2016 4- C.મોઢેરા નું સૂર્ય મંદિર 5- A.મોરબી,સુરેન્દ્રનગર,બોટાદ 6- C.ભાવનગર 7- A.10 8- A.પોરબંદર 9- C.મહી-રેવા 10- B.વૌઠા

આન્સર કી