ગુજરાત ના જિલ્લા MCQ Quiz 2022 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. ગુજરાત ના જિલ્લા MCQ Quiz  ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

1. સાહિત્યકાર દિવાકર નરસિંહરાવ દિવેટીયાનું જન્મ સ્થળ ક્યુ છે? A. વડનગર B. સુરત C. અમદાવાદ D. નડિયાદ સાચો જવાબ- C

2. અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? A. કનૈયાલાલ મુનશી B. રવિશંકર મહારાજ C. ગાંધીજી D. રવીન્દ્રનાથ ઠાકુર સાચો જવાબ- C

3. લેખક અને પત્રકાર કિશોર મકવાણા નું જન્મ સ્થળ ક્યાં આવેલું છે ? A. બગસરા B. રાજુલા C. ચોટીલા D. ધોળકા સાચો જવાબ- D

4. નીચે પૈકી કયું સ્થળ અમદાવાદ શહેરમાં આવેલું નથી ? A. કીર્તિ મંદિર B. રાણી રૂપમતીની મસ્જિદ C. ઝકરિયા મસ્જિદ D. દાદા હરિની વાવ સાચો જવાબ- A

5. અમદાવાદમાં આવેલી રૂપ મંજરીની મસ્જિદ કોના દ્વારા બંધાવવામાં આવી હતી? A. માલવ રાજ B. મિર્ઝા સૈયદ C. મહંમદ બેગડો D. અહમદશાહ સાચો જવાબ- C

6. ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રાલય ક્યા શહેરમાં આવેલું છે? A. રાજકોટ B. સુરત C. વાંકાનેર D. અમદાવાદ સાચો જવાબ- D

7. કાંકરિયા તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું? A. જહાંગીર B. સુલતાન કુતુબુદ્દીન C. સુલતાન અહમદશાહ D. અહમદશાહ બેગડો સાચો જવાબ- B

8. હઠીસિંહ જૈન દેરાસર કયા તીર્થકર ને સમર્પિત છે ? A. મલ્લીનાથ B. ધર્મનાથ C. આદિનાથ D. નેમિનાથ સાચો જવાબ- B

9. વસ્ત્રાલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? A. વલસાડ B. અમદાવાદ C. નવસારી D. જામનગર સાચો જવાબ- B

10. અમદાવાદ શહેર કેટલા ધરતીકંપ પરિક્ષેત્ર માં આવે છે? A. 2 B. 1 C. 4 D. 3 સાચો જવાબ- D