ગુજરાત ના જિલ્લા MCQ Quiz 2022 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. ગુજરાત ના જિલ્લા MCQ Quiz  ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

1. પુરાતન સંસ્કૃતિ નું જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે ? A. પંચમહાલ B. મહીસાગર C. અમદાવાદ D. નર્મદા

આન્સર કી છેલ્લે આપેલ છે

2. સુલતાન મહમદ બેગડાની કબર ક્યાં આવેલી છે ? A. ચાંપાનેર B. ધોળકા C. સરખેજ D. જુનાગઢ

  www.greengujarati.com

3. અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ નું મૂળ નામ શું હતું ? A. હજીરો B. ગોપી તળાવ C. અલીમ પુર D. હોજે કુતુબ

આન્સર કી છેલ્લે આપેલ છે

4. ગુજરાતમાં વાઘેલા વંશ ની રાજધાની ક્યાં હતી ? A. પાટણ B. વલભીપુર C. પ્રભાસ પાટણ D. ધોળકા

  www.greengujarati.com

5. ક્યાં લોક મેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે? A. માધવરાય B. ભવનાથ C. તરણેતર D. વૌઠા

ગવર્મેન્ટ એકઝામ તૈયારી માટે અપડેટ મેળવવા  Whatsapp ગ્રુપ જોઇન કરો

White Lightning

6. ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં શહેરમાં આવેલું છે ? A. અમદાવાદ B. વડોદરા C. સુરત D. રાજકોટ

ગવર્મેન્ટ એકઝામ તૈયારી માટે અપડેટ મેળવવા  Telegram ચેનલ જોઇન કરો

White Lightning

7. સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોલેજ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી ? A. અમદાવાદ B. વડોદરા C. સુરત D. રાજકોટ

  www.greengujarati.com

8. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નો જન્મ સ્થળ જણાવો ? A. ધનસુરા B. ધંધુકા C. ધોળકા D. ધરમપુર

  www.greengujarati.com

9. ગુજરાતમાં ઘઉં નું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં કરવામાં આવે છે? A. મહેસાણા B. અમદાવાદ C. જુનાગઢ D. સાબરકાંઠા

  www.greengujarati.com

10. ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ? A. મહેસાણા B. અમદાવાદ C. જુનાગઢ D. ડાંગ * MCQ ની ક્વિઝ આપવા * આવી જ વધુ માહિતી મેળવવા

1- C. અમદાવાદ 2- C. સરખેજ 3- D. હોજે કુતુબ 4- D. ધોળકા 5- D. વૌઠા 6- A. અમદાવાદ 7- A. અમદાવાદ 8- B. ધંધુકા 9- B. અમદાવાદ 10- B. અમદાવાદ

આન્સર કી