ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ  સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

અહી અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો આપેલા છે. હાલ ઘણી બધી સરકારી નોકરી ની ભરતી બહાર પડી છે. છેલ્લે MCQ ક્વિઝ ની લિંક આપેલી છે

1. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે? A. ભાવનગર B. કચ્છ C. તાપી D. ખેડા.

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

આન્સર કી છેલ્લે આપેલ છે

2. ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે? A. કચ્છ B. વડોદરા C. રાજકોટ D. જામનગર.

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

www.greengujarati.com

3. નીચેનામાંથી કયા જિલ્લાઓ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે? 1.અરવલ્લી 2.મહીસાગર 3.પંચમહાલ 4.દાહોદ A. 1,2 અને 3 B. 2,3 અને 4 C. 1,2 અને 4 D. 1,2,3 અને 4.

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

4. ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો રાજસ્થાન સાથે સરહદ સાથે જોડાયેલો નથી? A. દાહોદ B. પાટણ C. પંચમહાલ D. સાબરકાંઠા.

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

ગવર્મેન્ટ જોબની તૈયારી માટે અમારી વેબસાઇટ વિઝીટ કરો.

5. ગુજરાત ના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવતા નથી? A. 17 B. 18 C. 19 D. 20

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

6. નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? A. કચ્છ B. મોરબી C. અમદાવાદ D. રાજકોટ

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

7. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? A. છોટાઉદેપુર B. પંચમહાલ C. વડોદરા D. તાપી.

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

8. નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા સાત જિલ્લાઓને સ્પર્શે છે? A. ગાંધીનગર B. જામનગર C. ખેડા D. દાહોદ.

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

ગવર્મેન્ટ જોબ ની બધી તૈયારી માટે અમારી વેબ સાઇટ વિઝીટ કરો.

9. બોટાદ જિલ્લાને કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો? A. ભાવનગર B. અમરેલી C. રાજકોટ D. અમદાવાદ.

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

www.greengujarati.com

10. ગુજરાત રાજ્યની સ્થાપના 1960 માં થઈ ત્યારે રાજ્યના જિલ્લાઓ ની સંખ્યા કેટલી હતી? A. 17 B. 18 C. 16 D. 15

ગુજરાતના જિલ્લા MCQ ક્વિઝ 

www.greengujarati.com

1 - B. કચ્છ 2 - A. કચ્છ 3 - C. 1,2 અને 4 4 - B. પાટણ 5 - B. 18 6 - D. રાજકોટ 7 - B. પંચમહાલ 8 - C. ખેડા 9 - A. ભાવનગર 10 - A. 17

આન્સર કી