આ વર્ષે ગણેશ ચતુર્થી મંગળવાર, 30 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 3.34 વાગ્યાથી શરૂ થશે  અને બીજા દિવસે બુધવાર, 31 ઓગસ્ટ, 2022ના બપોરે 3.23 વાગ્યે સમાપ્ત થશે

ગણેશ ચતુર્થી 2022

સવારે 11.05 am - 1.38 pm વિજય મુહૂર્ત - બપોરે 2.34 PM થી 3.25 PM  અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 PM થી 7.20 PM  સંધિકાળ મુહૂર્ત – સાંજે 6.36 PM થી 7.00 PM 

ગણેશ ચતુર્થી 2022 શુભ મુહૂર્ત

પૂજા માટે બાજોઠ લાલ કાપડ નાડાછડી કલશ નાળિયેર પંચામૃત, પંચમેવા ગંગાજલ અબીલ, ગુલાલ અને કંકુ ફુલ હાર ચોખા ચંદન દુર્વા એલચી,લવિંગ,સોપારી ઘી,દીવો,અગરબત્તી કપૂર મોદક,મીઠાઈ,સુકામેવા

ગણેશ ચતુર્થી પૂજા સામગ્રી

ગણેશ ચતુર્થી ના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો પછી, તાંબા અથવા માટીની બનેલી ગણેશજીની મૂર્તિ લો પછી કળશમાં પાણી ભરો અને એનું મુખ નવા કપડાથી બાંધીને તેના પર મૂર્તિની સ્થાપના કરો

ગણપતિજીની પૂજા વિધિ

ભગવાન ગણેશને સિંદૂર, ચંદન, ઘી અને મોદક અર્પણ કરો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. પૂજાના સમયે ગણપતિ મંત્ર નો જાપ કરો. ધૂપ, દીપ, તથા અગરબત્તી કરીને બધામાં પ્રસાદ વહેંચો.

ગણપતિજીની પૂજા વિધિ

ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, ગણપતિનો જન્મ ભાદ્ર શુક્લ ચતુર્થી ના દિવસે બપોરના સમયે થયો હતો. જે દિવસે ગણપતિનો જન્મ થયો એ દિવસે બુધવાર હતો.

10 વર્ષ પછી  ગણેશ ચતુર્થી પર બન્યો છે રવિયોગ 

2022 માં આ વખતે કંઈક આવો જ સંયોગ બની રહ્યો છે. ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિ 31 ઓગસ્ટે, બપોરના સમયે બુધવારે રહેશે. ધાર્મિક દ્રષ્ટિ એ આ ખૂબ જ શુભ સંયોગ છે. 

10 વર્ષ પછી  ગણેશ ચતુર્થી પર બન્યો છે રવિયોગ 

જમણી તરફ સૂંઢવાળા ગણપતિ સિદ્ધિવિનાયક કહેવાય છે અને ડાબી તરફ સૂંઢવાળા ગણપતિ વિઘ્નવિનાશક કહેવાય છે સિદ્ધિવિનાયક ગણપતિને ઘરની અંદર સ્થાપિત કરવાની પરંપરા છે

જમણી અને ડાબી સૂંઢ વાળા ગણપતિનું મહત્ત્વ

જ્યારે વિઘ્નવિનાશક ગણેશને ઘરની બહાર દ્વાર પાસે સ્થાપિત કરવાની પરંપરા છે ઓફિસમાં ડાબી તરફ અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા ગણેશજીને સૌથી ઉત્તમ માનવામાં આવે છે

જમણી અને ડાબી સૂંઢ વાળા ગણપતિનું મહત્ત્વ

મિત્રો "Ganesh Chaturthi" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ