1. માણેક ચોક
માણેકચોકમાં ખૂબ લાજવાબ ખાવાનું મળે છે. પાવ ભાજી, વેરાઈટી ઓફ ઢોસા, ચાઈનીઝ મનચુરીયન, હક્કા નુડલ્સ, જામુન શોટ, વિવિધ સેન્ડવીચ જેમ કે આઇસક્રીમ સેન્ડવિચ, પાઈનેપલ સેન્ડવીચ અને ઘુઘરા મળે છે
2. લૉ ગાર્ડન
લો ગાર્ડન તમને સ્ટ્રીટ ફૂડ મળી રહે છે જેમકે પાણીપુરી,છોલે કુલચા, સેવપુરી અને રાત્રે હેપ્પી સ્ટ્રીટમાં પાવ ભાજી, ઢોસા, ચાઈનીઝ, Spiral potato, વિવિધ પ્રકારના waffle, વિવિધ કોલ્ડ્રીંક
3. એચ એલ કોલેજ
એચ એલ કોલેજ રોડ ખાવા માટે ખૂબ ફેમસ છે. અહીં મેગી, મેગી ના ભજીયા, Spiral potato, મોમોસ, છોલે કુલચા, ફ્રેન્કી, વિવિધ પ્રકાર ના કોલ્ડ્રીંક્સ, વિવિધ પ્રકાર ના પરાઠા, દાળ વડા મળે છે
4. મ્યુનિસિપલ માર્કેટ
અહીં તમને વિવિધ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ ખાવા મળે છે. જેમકે રગડાપેટીસ, પાણીપુરી, ઢોસા, સેન્ડવીચ, કોલ્ડ્રિંક્સ, આઈસક્રીમ, દહીં પૂરી, સેવપુરી, ચણા ચોર, છોલે કુલચા વગેરે મળે છે
અન્ય ફેમસ જગ્યા
14. રાયપુર ભજીયા હાઉસ 15 . આસ્ટોડિયા જ્યુસ સેન્ટર. આસ્ટોડિયા ફાલુદા * નોનવેજ માટે – બગદાદ ફ્રાય સેન્ટર, ભઠીયાર ગલી