મિસ યુનિવર્સ બન્યા પછી હરનાઝ સંધુ પહેલીવાર ન્યૂયોર્ક(અમેરિકા) પહોંચી

હરનાઝ સંધુ પ્રિન્ટેડ બ્લાઉઝ-પેન્ટમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. આ ડ્રેસ ની કિંમત 18,000 જાણવા મળી છે

મુંબઈ એરપોર્ટ પરથી હરનાઝની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે, હરનાઝ એ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

હરનાઝ ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે, હરનાઝ એ પોતાની પર્સનાલિટી અને સુંદરતાથી ઘણા બધા લોકોને ટૂંક સમયમાં ખૂબ ઇમ્પ્રેસ કર્યા છે

શાળામાં પાતળા શરીરને લીધે લોકો તેની મજાક/મસ્તી કરતા હતા. આ જ કારણે થોડા સમય માટે ડિપ્રેશનનો ભોગ બની હતી. પરંતુ ફેમિલીએ તેને હંમેશાં સપોર્ટ કર્યો.

હરનાઝ સંધુ ગયા વર્ષે ડિસેમ્બરમાં 70મી મિસ યુનિવર્સ બની હતી. તે 21 વર્ષ પછી તાજ ઘરે લાવી અને તાજ જીતનારી ત્રીજી ભારતીય મહિલા બની.

તે ભારતીય પોશાકમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. ટૂંક સમયમાં તેને બોલિવૂડ અને હોલિવૂડમાં ઘણા પ્રોજેક્ટ મળવાની આશા છે. ટૂંક સમયમાં તે આપણને રૂપેરી પડદે જોવા મળશે

માત્ર ૨૧ વર્ષની ઉંમરે તેણે ઘણું બધું હાંસલ કરી લીધું છે. તમને જણાવી દઇએ કે તે ઘણા સમયથી મોડલિંગ કરતી હતી. પોઝિટિવ નેચર અને ખૂબ જ મહેનતના કારણે તે હાલ આ જગ્યાએ છે

ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે રેગ્યુલર instagram માં પોસ્ટ અપડેટ કરતી રહે છે.    ઇન્સ્ટાગ્રામમાં  ID : harnaazsandhu_03

મિસ યુનિવર્સ સ્પર્ધામાં તેણે પોતાની પર્સનાલિટી અને નેચર થી બધાને ઇમ્પ્રેસ કર્યા હતા

આવી જ વધુ રસપ્રદ માહિતી વાંચો www.greengujarati.com પર