10. અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે 2019 થી હિન્દી ફિલ્મોમાં છે. 2019 માં ટાઇગર શ્રોફ સાથેની તેની પ્રથમ જ ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2' થી ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે.

9. અનુષ્કા શર્મા તેણી 2017 માં વિરાટ કોહલી સાથે લગ્ન કરવા માટે પણ જાણીતી છે. અનુષ્કા શર્માએ 2008 માં શાહરૂખ ખાન સાથેની સફળ ફિલ્મ 'રબ ને બના દી જોડી' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

8. દીપિકા પાદુકોણ દીપિકાએ 2018થી રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે. દીપિકા પીકુ, બાજીરાવ મસ્તાની, પદ્માવત, ચેન્નાઈ એક્સપ્રેસ, લવ આજ કલ, હાઉસફુલ સહિતની ઘણી પ્રખ્યાત ફિલ્મો માટે જાણીતી છે.

7. ક્રિતી સેનન 2014માં  ફિલ્મ હીરોપંતીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ આ ફિલ્મ માટે શ્રેષ્ઠ મહિલા પદાર્પણનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. લોકપ્રિય ફિલ્મો- બરેલી કી બરફી, દિલવાલે,લુકા છુપી

6. શ્રદ્ધા કપૂર શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરને તેની રોમેન્ટિક ફિલ્મ આશિકી 2 માટે ખૂબ જ ઓળખ મળી. હૈદર, એક વિલન,એબીસીડી 2, બાગી, સ્ત્રી, સાહો, સ્ટ્રીટ ડાન્સર 3D તેની લોકપ્રિય ફિલ્મો છે.

5. દિશા પટણી તેણીએ 2016 માં એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ કુંગ ફૂ યોગા, બાગી 2, ભારત, મલંગ સહિતની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

4. કિયારા અડવાણી અભિનેત્રીએ બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા તેનું મૂળ નામ આલિયા અડવાણી બદલીને કિયારા અડવાણી રાખ્યું હતું. શાહિદ કપૂરની કબીર સિંગ મુવીથી તેને ખાસી લોકપ્રિયતા મળી હતી.

3. સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં સફળ રહી છે.  તેણે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથથી અભિનયની શરૂઆત કરી હતી.

2. આલિયા ભટ્ટ તેના સુંદર દેખાવ અને અદ્ભુત અભિનય કૌશલ્યને કારણે અભિનેત્રીની ખૂબ જ ફેન ફોલોઈંગ છે. ફેમસ મુવી - હાઇવે, 2 સ્ટેટ્સ, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, ઉડતા પંજાબ, બદ્રીનાથ કી દુલ્હનિયા, રાઝી

1. કેટરીના કૈફ કેટરિના કૈફ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી છે. હોંગકોંગમાં જન્મેલી અભિનેત્રી હિન્દી ફિલ્મ ઉદ્યોગની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. 

10 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર  કિંમત 40 હજારથી શરૂ  1 KM ના 1 રૂપિયો