શ્વેતા તિવારીને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થયા - ઉંમરે રિવર્સ ગિયર પકડ્યો - 42ની ઉંમરે પણ 22ની લાગે છે શ્વેતા તિવારી.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીને જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે તે 42 વર્ષની છે. ઉંમરની સાથે તે વધુ બ્યુટીફૂલ લાગે છે.

સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતી શ્વેતા અવારનવાર પોતાની નવી તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તે ખૂબ જ લોકપ્રિય છે.

દરરોજ શ્વેતા તિવારીનો અલગ અંદાજ અને સ્ટાઈલ જોવા મળે છે. ઇન્ડિયન, વેસ્ટન દરેક આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગે છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીને જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે તે 42 વર્ષની છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો હંમેશા શેર કરતી રહે છે.

ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું- ચાલો ફરી, ધીમેથી સ્મિત કરીએ… માચીસ વગર લોકોને બાળીએ… આ લાઈન લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે.

શ્વેતા તિવારી સોશિયલ મીડિયામાં વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. તેના વિડિયોઝ થોડા હટકે હોય છે.

અભિનેત્રીની આ શૈલી અને કવિતાએ ચાહકોના હૃદયને સ્પર્શી લીધું. અને આ પોસ્ટ લોકો વારંવાર શેર કરી રહ્યા છે.

શ્વેતા તિવારીની તસવીરો જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. તે કહે છે કે અભિનેત્રીની ઉંમર રિવર્સ ગિયરમાં જઈ રહી છે.

ચાહકોના શબ્દો સાચા છે. શ્વેતા પોતાની દીકરીની મોટી બહેન જેવી લાગે છે. શ્વેતા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.

બિંદી અને ઝુમકા માં સારા અલી ખાનનો દેશી લુક હિટ, સલવાર-સૂટમાં લાગે છે એકદમ સુંદર.